Site icon Revoi.in

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે બીટ અને લસણ કારગાર સાબિત થાય છે

Social Share

આપણા કિચનમાં રહેલી કેટલીક નહી પરંતુ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના ઉપયોગથી આપણી કેટલીક શારીરક સમસ્યાઓ સારી થી શકે છે અથવા તો કેટલાક અંશે તેમાં રાહત મળી શકે છે, આ બાબતો આયુર્વેદથી લઈને વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવી છે, એજ રીતે લસણ અને બીટ આ બન્નેનું સેવન કરવાથી હ્દયને લગતી સમસ્યામાં ઘણી રાહત મળે છે
જો બીટની વાત કરવામાં આવે તો બીટ પણ વિટામિન ‘A ‘B1’ ‘B2’ ‘B6’ ‘C’થી ભરપૂર છે.
બીટમાં કેલ્શિયમ મેગેંનીઝ કોપર ફોસ્ફરસ મીઠું અને આયર્ન ભરપૂર છે. શરીરના દરેક ભાગ માટે બીટ ઉપયોગી છે.

આ સાથે જ બીટમાં એનીમિયા કે જે બ્લડપ્રેશર કેન્સર કબજિયાત દરેક રોગ માટે ઉપયોગી છે. દેખાવમાં ગોળ બીટ ચપટાં બીટ કરતાં વધુ મીઠાં હોય છે.જો કે કિડની સ્ટોનવાળા પેશન્ટોએ બીટનો વધુ ઉપયોગ કરવો નહીં. અઠવાડિયામાં એક બીટ ખાઇ શકાય.

જો લસણની વાત કરીએ તો લસણ રોજિંદા ખોરાકમાં લસણના ઉપયોગથી ખોરાકનો સ્વાદ વધે છે અને પાચનશક્તિ સુધરે છેલસણનું સેવન કરવાથી .રોગ પ્રતિકારકશક્તિ વધે છે. લસણ ટીબી અસ્થમાના રોગીને ફાયદો કરે છે.

લસણનો ઉપયોગ એલર્જી અસ્થમા અથવા બ્રોન્કાઇટિસના દર્દીને રાહત પહોંચાડે છે.
ઠંડક વાળા ક્ષેત્રમાં આંતરડાંના રોગીને કે એલર્જીવાળાને લસણથી ફાયદો થાય છે. આ ઉપરાંત હૃદયરોગ બ્લડપ્રેશરના રોગીઓ માટે એક કળીવાળું લસણ અકસીર ગણા
કેટલાક અભ્યાસ પ્રમાણે લસણ અને બીટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરેવામાં કારગાર સાબિત થાય લસણ અને બીટ જેવી કેટલીક વસ્તુઓ ખોરાક તરીકે લેવાથી બ્લડપ્રેશર ઓછુ થાય છે

આ બન્નેનું સેવન કરવનાથી . લોહીની જે નળીઓ હોય છે તે પહોળી થાય છે જેના કારણે સરળતાથી લોહીનો પ્રવાહ વહી શકે છે એવું માનવામાં આવે છે નિયમિત રીતે લસણ અને બીટ ખાવાથી બ્લડપ્રેશર ઘટવામાં મદદ મળે છે