Site icon Revoi.in

દેશમાં કોરોના કેસોમાં મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- છsલ્લા કેટલાક દિવસથr દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કેસ પહેલા 7 હજારને પાર નોંધાઈ રહ્યા હતા તે કેસ હવે 4 હજારને અંદર આવી રહ્યા છે જેને લઈને હવે તંત્રએ પC રહાતના શ્વeસ લીઘા છે, આ પહેલા દરેક રાજ્યોએ અનેક નિયમો ફરી લાગુ કર્યા હતા સાથએ જ મોટી હોસ્પિટલોમાં મોકડ્રિલ પણ યોજાઈ હતી જો કે હવે કોરોનામાં રાહત જોવા મળી રહી છે.

જદો દેશભરમાં છએલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશમાં 3 હજાર 720 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ દેશમાં સક્રિય કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 40 હજાર 177 જોવા મળી રહી  છે સંક્રિય કેસ પણ પહેલાની સરખામણીમાં ઓછા જોવા મળે છે.

જો કે મોટી રાહતની વાત એ પણ છે કે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસની સંખ્યા કરતા વધુ છે.આ સાથે જ કોરોનામાંથી સાજા થવાનો દર98.73 ટકા જોવા મળી રહ્યો  છે.એટલે આ સંખ્યા જોતા એમ કહેવું રહ્યું કે હવે કોરોનાના નોંધાતા કેસ મોટા પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છએ,કોરોનામાં રાહત મળી રહી છે.

આ સહીત છેલ્લા 24 કલાકમાં 7 હજાર 698 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.આ સાથએ જ કોરોનાના દૈનિક  હકારાત્મકતા દર 2.47 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.46 ટકા જોઈ શકાય છે.આ સહીત છએલ્લા 24 કલાક દરમિયાન કોરોનામાં 20 લોકોએ પોતાની જીવ પણ ગુમાવ્યા છે.આ સહીત કુલ સંક્રમિત કેસોમાંથછી  મૃતકોની ટકાવારી 1.18 ટકા નોધાઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.