Site icon Revoi.in

દિલ્હીમાં ભાજપનો કેજરિવાલ સરકારને પત્ર, ફિલ્મ ‘ઘ કરેળ સ્ટોરી’નું યવતીઓ માટે ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્નમ ઘ કેરળ સ્ટોરી સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ જેટલી ફિલ્મ વિવાદમાં હતી તેટલી જ ફિલ્મ સફળ સાબિત થી રહી છએ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ ફિલ્મ જોઈ ચૂક્યા છે અનેક લોકોએ ફિલ્મના વખાણ કર્યા છએ આ ફિલ્મ આતંકવાદનું નવુ રુપ છે લવજેહાદ પર બનેલી ફિલ્મ યુવતીોને પ્રેમ અને લવડેહાદનો તફાલત બાતેવે છે ત્યારે મધ્ય પ્રદેશમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ચૂકી છે હવે દિલ્હીમાં પણ બીજેપીએ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.

જાણ કારી અનુસાર બીજેપીએ દિલ્હી સરકારને પત્ર લખ્યો છે અને દિલ્હી ભાજપે કેરળ સ્ટોરી ટેક્સ ફ્રીની માંગ કરી છે,દિલ્હી બીજેપી યુનિટે રવિવારેફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ માટે ‘ટેક્સ મુક્તિ’ની માંગણી કરીને આમ આદમી પાર્ટી  સરકારને એક પત્ર લખ્યો હતો. આ સાથે જ, ભાજપે માંગ કરી હતી કે દિલ્હી સરકાર શહેરમાં 15-16 વર્ષની વયની છોકરીઓ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવે જેથી યુવતીઓ લવજેહાદ અંગે જાગૃત થઈ શકે.

અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં ભાજપના દિલ્હી એકમના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે ફિલ્મ ‘લવ જેહાદ’ ધર્મ પરિવર્તન અને નિર્દોષ છોકરીઓને આતંકવાદ તરફ ધકેલવા જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ આ ફિલ્મને કર મુક્તિ આપવી જોઈએ.

આ રહીત બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને માત્ર પુખ્ત વયના લોકો જ જોવા માટે ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જ્યારે આજકાલ લવ જેહાદનો ખતરો સૌથી વધુ 15-16 વર્ષની છોકરીઓ પર છે. તેથી જ મુખ્યમંત્રીએ ફિલ્મ સેન્સર બોર્ડનો સંપર્ક કરવો જોઈએ અને દિલ્હી માટે તેનું ‘U/A’ પ્રમાણપત્ર મેળવવું જોઈએ, ઘોરણ 11મા અને 12મા ધોરણની વિદ્યાર્થીનીઓ સિવાય જે છોકરીઓ ગ્રેજ્યુએટ થઈ રહી છે તે પણ સરળતાથી લવ જેહાદનો શિકાર બની જાય છે અને તેમને પણ ખાસ શો દ્વારા ફિલ્મ બતાવવામાં આવે.