Site icon Revoi.in

SBIએ પોતાના ગ્રાહકોને સતર્કતા દાખવવાનું કર્યું સૂચન, અન્યથા ખાતું થઇ જશે ખાલી

Social Share

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBI એ પોતાના ગ્રાહકોને સતર્ક કરતાં સલાહ આપી છે કે ફ્રોડથી સતર્ક રહે અને કોઇપણ સંવેદનશીલ જાણકારી કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ના કરે અને કોઇ અજ્ઞાત સ્ત્રોતમાંથી કોઇ એપ ડાઉનલોડ ના કરે. જો આ સતર્કતા રાખવામાં નહીં આવે તો તમે ઑનલાઇન ફ્રોડના શિકાર બની શકો છો તેવી ચેતવણી SBIએ આપી છે.

SBIએ જણાવ્યું હતું કે, અમારું કર્તવ્ય છે કે અમે તમને ઑનલાઇન ફ્રોડનો શિકાર થતા બચાવીએ. એટલે અમે ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે ફ્રોડથી સતર્ક રહો અને કોઇપણ ગોપનીય કે સંવેદનશીલ જાણકારી કોઇ સાથે ઑનલાઇન શેર ના કરો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો