દિલ્હીઃ- ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એ આરોપો લગાવ્યા છે જો કે ભારતે સાફ શબ્દોમાં આ આરોપ નકારી કાઢ્યા છએ અને આમ કરવા બદલ તેમણે પીએમની નિંદા પણ કરી છે.
કેનેડાના પીએમ એ ભારત પર આરોપ લગાવતા હવે તેઓ પોતાના દેશમાં જ ઘેરાયા હતા વિપક્ષ દ્રારા તેઓને ઘેરવામાં આવ્યા છે જાણકારી પ્રમાણએ કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કહ્યું કે નિર્ણય લેવા માટે તમારી સામે તમામ હકીકતો સ્પષ્ટપણે રાખો પછી જ તમે આમ કહી શકો.હવે ત્યાંના વિપક્ષી નેતાઓએ ટ્રુડો પર હુમલો કર્યો :s. તેમણે કહ્યું કે પીએમએ તમામ તથ્યો સાથે આગળ આવવું જોઈએ જેથી કરીને નિર્ણય લઈ શકાય.
પ્રાપ્ત વિગત પ્રમાણેમં ગળવારે એક મીડિયા સંબોધનમાં, વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે વડા પ્રધાને તમામ હકીકતો સાથે સ્પષ્ટપણે રહેવાની જરૂર છે. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કેનેડિયનો તેના પર નિર્ણય લઈ શકે.” આ રીતે પોતાના દેશમાં જ તેમણે વિરોઘનો સામનો કરવો પડી રહ્યો છે.