21મી જૂને રાત્રના આકાશમાં દેખાશે ‘સ્ટ્રોબેરી મૂન’, જાણો ‘સ્ટ્રોબેરી મૂન’ વિશે…
21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમાની રાત્રિ છે. ભારતમાં પણ દર મહિને પૂર્ણિમા હોય છે, પરંતુ વિદેશોમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર 21મી જૂનનો દિવસ સૌથી લાંબો હશે અને રાત્રિના આકાશમાં અદભૂત નજારો જોવા મળશે. […]