1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ, જાણો તમે પણ

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ હોય કે ધાર્મિક વિધિ. તેમાં ચોખાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે. તેના વિના કોઈ પૂજા પૂર્ણ ગણાતી નથી. અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય. પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ એટલે જ કરવામાં આવે છે કે પૂજામાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે અને તે ખંડિત ન […]

ધન સંચય અને આર્થિક પ્રગતિ માટે વાસ્તુ શાસ્ત્રમાં સૂચવાયેલા આ નિયમો છે અઢળક ફાયદાકારક

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન સંચય અને આર્થિક પ્રગતિના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિએ સમસ્યાઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. ઘણી વખત આપણે લોન લઈએ છીએ પણ તેને ચુકવવામાં અસમર્થ હોઈએ છીએ. શ્રેષ્ઠ […]

કુંડળીમાં મંગળની સ્થિતિને આધારે તેની મહાદશા આપશે ફળ, જાણો બન્ને સ્થિતિમાં કેવી હોય છે વ્યક્તિની પ્રકૃતિ

જ્યોતિષ મુજબ મંગળની મહાદશા તમને કેવુ ફળ આપશે તે તમારી કુંડળી પર આધાર રાખે છે. કેમ કે મંગળની મહાદશા સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના ફળ આપે છે. જો મંગળ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો સુખ સમૃદ્ધિ આપે અને જો અશુભ સ્થિત હોય તો નેગેટિવ પરિણામ આપે છે. મંગળની મહાદશા વ્યક્તિ પર 7 વર્ષ […]

માતા-પિતા સાથે ખરાબ વર્તન તમારા આ બે ગ્રહોને ખરાબ કરી શકે છે, સફળતા દુર ભાગવા લાગશે

ગ્રહોના કારણે પણ સંબંધો પર અસર પડી શકે છે. સાચું છે, કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના માતા-પિતા સાથે ખરાબ વર્તન કરે છે તો તેની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર નબળા થવા લાગે છે. આ બે ગ્રહોની નબળાઈની સ્થિતિમાં વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં આ બે ગ્રહોની અશુભ સ્થિતિ સંબંધોમાં ખટાશ […]

યોગ્ય દિશામાં તિજોરી રાખવી જરૂરી, કારણ કે તિજોરીમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ

ધન સંપત્તિ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. તેના માટે તે મહેનત પણ કરે છે. પરંતુ જો વાસ્તુ મુજબ પ્રબંધન કરવામાં આવેલુ હોય તો લક્ષ્મી ખુટતી નથી. તમારે તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ કેમ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. યોગ્ય દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે. આ દિશામાં રાખો તિજોરી વાસ્તુ મુજબ ઉત્તર દિશાને […]

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?

8 એપ્રિલ એટલે કે સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ  છે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્રી અમાસના દિવસે થવાનું છે. જ્યોતિષીઓ પ્રમાણે, સૂર્યગ્રહણ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે લાગે છે , જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેનાથી સૂર્યની દ્રષ્ટિ પૂર્ણપણે અથવા આંશિકપણે બાધિત થઈ જાય છે. […]

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો […]

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

વર્ષના પહેલા સૂર્યગ્રહણથી ચાર રાશિઓના જાતકોના જીવનમાં થશે મોટી હલચલ, જીવનમાં આવશે મોટા પરિવર્તન

2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલમાં સોમવતી અમાસના દિવસે 8 એપ્રિલે થવાનું છે. આ હિંદુ પંચાગ પ્રમાણે, ચૈત્ર માસ હશે અને તેના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. મહત્વપૂર્ણ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ અમેરિકામાં સારી રીતે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ નહીં દેખાવાને કારણે કોઈ પ્રભાવ પણ નહીં હોય અને સૂતક કાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code