1. Home
  2. ગુજરાતી
  3. પુસ્તક
  4. પુસ્તક સમીક્ષા

પુસ્તક સમીક્ષા

ઉત્તરાખંડ પેટાચૂંટણીઃ ચંપાવત બેઠક ઉપરથી સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ અહીંથી સીએમ પુષ્કર સિંહ ધામીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ભાજપના ધારાસભ્ય કૈલાશ ગહતોરીના રાજીનામા બાદ ખાલી પડી હતી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ […]

NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ

નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં […]

રાજસ્થાનઃ જીપકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહિલાઓ સહિત 11ના મોત, 7 ઘાયલ

દિલ્હીઃ રાજસ્થાનના નાગોર સ્થિત શ્રીબાલાજી નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓનૈ ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિઓના કરૂણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જીપકાર અને ટ્રેલર સામ-સામે ધડાકાભેર અથડાયાં હતા. […]

માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”

લેખક : સુધા મૂર્તિ અનુવાદ : જેલમ હાર્દિક ~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા હાલના સમય સંજોગોમાં થાપણ એટલે કે આર્થિક મૂડીવાદી સમાજની ચારેકોર બોલબાલા છે અને એ એકદમ સહજ છે આપણી પાસે કઈ હોય તો આપણે વહેંચી ને એનો આત્માનંદ લઈ શકીએ ! આપણાં દેશના પ્રતિષ્ઠિત સમાજસેવીકા સુધા મૂર્તિ આ વાતમાં એમના “માણસાઈની થાપણ” પુસ્તક […]

“લાઈફ યુનિવર્સીટી” માં ભણતા સૌ વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રકાશમાં તરબોળ કરતું પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” : સ્વામી નિખિલેશ્વરાનંદ

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” પ્રકાશન : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કાળમુખા ભરડામાં સપડાયું ! સમગ્ર વિશ્વની શિક્ષણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ! માણસ માણસને મળવાનું લગભગ સાવચેતી ભર્યું અને અશક્ય બન્યું. ઓનલાઇન શિક્ષણની ઉભરેલી નવી શિક્ષણ વ્યવસ્થામાં અનેક સામાન્ય મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code