1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 211 જેટલા નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ.1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ […]

ભારતની બ્રહ્મોસ મિસાઈલને કેટલાક મુસ્લિમ દેશો પણ પોતાની સેનામાં સામેલ કરવા ઈચ્છુક

નવી દિલ્હીઃ ભારતની બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની દુનિયાના વિવિધ દેશોમાં ચર્ચા થઈ રહી છે. તેની સારી ક્વોલિટીને જોઈને અનેક દેશ પોતાની સેનામાં તેને સામેલ કરવા માટે આગળ આવી રહ્યાં છે. તાજેતરમાં જ બ્રહ્મોસ મિસાઈલને લઈને ફિલીપીન્સે ભારત સરકાર સાથે વાતચીત કરી હતી. ભારતના  બ્રહ્માસ્ત્ર માટે પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકી દેશોએ રસ દર્શાવ્યો છે. ખાડી દેશો તરફથી […]

હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન આપણે ટ્રાફિકના ટેન્શનથી તો દૂર રહીએ છીએ, પણ સ્પીડ અને ઓવરટેક વખતે થોડીક ભૂલો થઈ જાય છે. હાઈવે પર આ ભૂલો તમારી સાથે બીજા માટે પણ જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ. • સ્પીડ ઓવર સ્પીડમાં હંમેશા રિસ્ક રહે છે. હાઈવે પર એન્ટ્રી કરતા વખતે આનું […]

ફિલ્મ આર્ટિકલ 370ની ટીપ્પણી કરનારાઓને અભિનેત્રી યામી ગૌત્તમે આપ્યો કરારો જવાબ

મુંબઈઃ યામી ગૌતમ હાલ તેની ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કલમ 370 ના રિલીઝ પછી, યામીએ ચાહકો માટે એક મહત્વપૂર્ણ મેસેજ લખ્યો છે. યામીએ આ ફિલ્મ વિશે પોતાની ફીલિંગ્સ શેર કરી છે. તેણે કહ્યું કે ઘણા લોકોએ તેને કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ […]

વસંત ઋતુમાં વધી જાય છે ભારતની આ જગ્યાઓની સુંદરતા, ફરવાનો પ્લાન કરી શકો છો

ભારતમાં ફેબ્રુઆરીથી વસંતઋતુનો અનુભવ થવા લાગે છે, અને માર્ચ સુધી રહે છે. આ સમયે હવામાન હલ્કુ ગરમ અને ખુશનુમા રહે છે. આ મૌસમ દરમિયાન શિયાળાની ઠંડીથી રાહત મળે છે. આવામાં આ હવામાન ફરવા માટે પરફેક્ટ છે. અમુક એવી જગ્યા વિશે વાત કરીએ જે આ સિઝનમાં વધુ સુંદર બની જાય છે. વસંતઋતુમાં ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ […]

વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત 9મી માર્ચે યોજાશે

નવી દિલ્હીઃ આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વર્ષ-2024ની આ પહેલી લોક અદાલત છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયકપગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ […]

બોડી બનાવવી છે તો ખરા સમયે કરો એક્સરસાઈઝ, જાણો ખાલી પેટ જિમ કરવું સારું છે?

એક ઉંમર સુધી પહંચ્યા પછી મોટા ભાગના છોકરાઓ બોડી બિલ્ડિંગ કરવાનું વિચારે છે. છોકરાઓ નાનપણથી જ 56 ઈંચની છાતી અને મોટા મોટા ડોલા બનાવવાની ગતિમાં રહે છે. છોકરાઓ સાથે હવે છોકરીઓમાં પણ આ ક્રેઝનો હિસ્સો બની ગયો છે. બોડી બનાવવી એક ટ્રેંડ જેવું થઈ ગયું છે. મસ્કૂલર બોડી બનાવવાની ચાહમાં લોકો કલાકો સુધી જીમમાં પરસેવો […]

AIIMSએ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે મદદ કરશે

નવી દિલ્હીઃ કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને દિલ્લી એમ્સએ એક સ્માર્ટ ફોન એપ-UPPCHAR લોન્ચ કરી છે. આ AI બેસ્ડ હેલ્થ કેર એપ છે. આ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેનાથી કેન્સરના દર્દીના હેલ્થની ખાસ કાળજી લેવામાં આવશે. તે અસરકારક રીતે દવાઓનું પાલન વધારવામાં સારા પરિણામો દર્શાવે છે. ICMR સાથે […]

ખેડામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત 100 ટકા અરજીઓ મંજૂર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અપાયેલી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો. જેનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં વર્ષ-2023માં આ યોજના હેઠળ કુલ 42 અરજીઓ આવી છે. તે પૈકી 100 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી છે. […]

અમદાવાદમાં 45,989 મહિલાઓને નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય કરાઈ

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં 45,989 અરજીઓ મંજૂર કરાઇ. રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code