ગુજરાતઃ બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. 29 હજાર કરોડની રકમ ચૂકવાઇ
અમદાવાદઃ ગુજરાતમાં 24 હજાર મેગાવોટની જરૂરિયાત સામે 5 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી તા. 31-12-2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા કુલ 15 કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે વર્ષ 2022માં રૂ.14058 કરોડ તેમજ વર્ષ ૨૦૨૩(પ્રોવિઝનલ)માં 15065 કરોડ એમ કુલ રૂ. 29123 કરોડની રકમ ચૂકવાઇ છે. રાજ્યના ખેડૂતોને […]