1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

કારગિલ વિજય દિવસ: ‘સુરતથી સરહદ સુધીની સાહસિક સફર’ ખેડનાર પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે

‘સફળતા જીવનની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…’ કવિ બરકત વિરાણી ‘બેફામ’ રચિત આ પંક્તિઓને યથાર્થભાવે ચરિતાર્થ કરે છે સુરતની પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર(વેટરન) કેપ્ટન મીરા દવે. દેશની હજારો-લાખો મહિલાઓ માટે મિસાલરૂપ કેપ્ટન મીરાએ બાળપણમાં માત્ર 9 વર્ષની ઉંમરે સેવેલા દેશ રક્ષાના સ્વપ્નને સાકાર કરી ન માત્ર ગુજરાતનું પણ દેશનું માથું […]

સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે, MOU પર હસ્તાક્ષર કરાયાં

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (MoHFW) ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગ અને સ્વસ્થ આહારની પ્રથાને પ્રોત્સાહન આપવા અને સલામત તથા પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર આજે 13 જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓએ શ્રી […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિકે કેરળના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટના 5 માછીમારોને બચાવ્યાં

દરિયામાં વાતાવરણમાં પલટાને કારણે બોટ ફસાઈ હતી પાંચેય માછીમારોને સહીસલામત બહાર કાઢી બંદરે લવાયાં કોસ્ટગાર્ડનું જહાજ કોચીથી ઓખા જઈ રહ્યું હતું બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિક જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સ્થિત છે, તેણે દરિયામાં ફસાયેલી બોટ “યુકે સન્સ” માંથી 05 માછીમારોને બચાવવા માટે બેપોર (કેરળ) નજીકના દરિયામાં એક સાહસિક મિશન હાથ […]

કચ્છ જાસુસી કેસઃ BSFની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનની મહિલાને મોકલાઈ

અમદાવાદઃ કચ્છમાં બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જાસુસની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની મમાટે જુસુસી કરતા બીએસએફના પ્યૂન નિલેશ બળીયા સોશિયલ મીડિયા મારફતે હિન્દુ નામ ધરાવતી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓ બીએસએફની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની મહિલાને સોશિયલ મીડિયા મારફતે પુરી પાડી હતી એટલું જ નહીં તે માટે તેને […]

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા બાદ ફ્રાન્સે પણ ભારતની સાથે ફાઈટલ જેટ એન્જિન બનાવવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ ભારતની સાથે અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાની ડીલ ફાઈનલ થયા બાદ હવે ફ્રાન્સની કંપનીએ પણ ભારત સાથે 110 કિલો ન્યૂટન થ્રસ્ટ મિલિટ્રી એન્જિન વિકસાવવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. ફ્રેન્ચ […]

જમીન, સમુદ્ર અને હવામાં સંરક્ષણ સજ્જતા માટે ટેકનોલોજીને આત્મસાત કરવાની ક્ષમતા જરૂરીઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જૂન, 2023) હૈદરાબાદની એરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરી. કેડેટ્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની કારકિર્દી પડકારજનક, લાભદાયી અને અત્યંત સન્માનજનક છે. તેઓએ તેમના પહેલા ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂકેલા મહાન વારસાને આગળ ધપાવવાનો છે. તેમણેએ કહ્યું કે ભારતીય વાયુસેનાનું ખૂબ જ પ્રેરણાદાયી […]

રાજનાથ સિંહ 5 અને 6 જૂને અમેરિકન તથા જર્મન સંરક્ષણ પ્રધાનો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

નવી દિલ્હીઃ યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને જર્મન સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 05 જૂનના રોજ અમેરિકી રક્ષા મંત્રી અને 06 જૂન, 2023ના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી સાથે વાતચીત કરશે. બંને બેઠકો દરમિયાન ઔદ્યોગિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ

નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે […]

આતંકવાદીઓ માટે જ્યાં સુધી પાકિસ્તાન સલામત સ્થળ રહેશે ત્યાં સુધી તેની સાથે કોઈ સંવાદ શક્ય નથીઃ રાજનાથસિંહ

મુંબઈઃ પાકિસ્તાન જયાં સુધી આતંકવાદીઓ માટે સલામત સ્થળ રહેશે ત્યાં સુધી પાકિસ્તાન સાથે મંત્રણા શક્ય નથી. દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની વાતને મોદી સરકાર ટોચની અગ્રતા આપે છે. તેમ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંગે જણાવ્યું હતું. ગઇકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંરક્ષણમંત્રીએ કહ્યું કે, દેશ સામેના કોઇપણ ખતરાથી દેશને રક્ષણ […]

ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે ઇજિપ્તની મુલાકાતે લેશે

નવી દિલ્હીઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code