1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

પિસ્તોલ અને રિવોલ્વર વચ્ચે ઉત્તર-દક્ષિણનો ફર્ક, જાણો શું છે બંને વચ્ચે અંતર

નવી દિલ્હીઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરનો મામલો સામે આવે અને તેમાં રિવોલ્વર અને પિસ્તોલનો ઉલ્લેખ ન હોય તેવુ ભાગ્યે જ બને છે. પોલીસ અને માથાભારે શખ્સોના ગન વચ્ચે ગણો તફાવત હોય છે. ગનની વાત આવે એટલે સૌ પ્રથમ  પિસ્તોલ અને રિવોલ્વરનું નામ સાંભળવા મળે છે. પરંતુ મોટાભાગના લોકોમાં રિવોલ્વર અને પિસ્તોલ અંગે મૂંઝવણ હોય […]

પંજાબ: અમૃતસર સરહદ પાસે BSF એ પાકિસ્તાની ડ્રોન તોડી પાડી 3 કિલો હેરોઈન જપ્ત કર્યું

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસર નજીક ભારતીય જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. બીએસએફના જવાનોએ ડ્રોન જ્યાં પડ્યું હતું ત્યાં તપાસ કરતા 3 દિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ભારતીય જવાનોએ હેરોઈનનો જથ્થો જપ્ત કરીને આસપાસના વિસ્તારમાં સર્ચની કામગીરી શરૂ કરી હતી. બીએસએફના જવાનોએ ભારતીય સીમામાં ડ્રોનની મદદથી […]

ભટિંડામાં સૈન્ય મથકમાં ગોળીબારની ઘટના અંગે રાજનાથ સિંહે સેના પાસે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પંજાબના ભટિંડામાં સૈન્ય મથક પર થયેલી ગોળીબારની ઘટના અંગે સેના પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે પણ ભટિંડા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ભારતીય સેનાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી […]

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે, વાયુસેનામાં S-400 મિસાઈલ સામેલ થશે

નવી દિલ્હીઃ આકાશમાં પોતાની તાકાતને વધુ મજબૂત કરવા માટે ભારતીય વાયુસેના ખૂબ જ ટૂંક સમયમાં રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ ફાયરિંગ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. ટૂંકી અને મધ્યમ શ્રેણીની બંને મિસાઈલોનો ઉપયોગ કરીને ઝડપથી આગળ વધતા હવાઈ લક્ષ્યો સામે પરીક્ષણ કરવામાં આવશે. રશિયાએ અત્યાર સુધી ભારતને ત્રણ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સપ્લાઈ કરી […]

ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો

નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની મુખ્ય ઓપરેશનલ સ્તરની કવાયત ટ્રોપેક્સ, નવેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીના ચાર મહિનાના સમયગાળામાં IOR માં આયોજીત કરાઈ હતી. અરબી સમુદ્રમાં આ અઠવાડિયે સૈન્ય કવાયત પૂર્ણ થઈ છે. સમગ્ર કવાયતમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ C-VIGIL અને જમીન તથા જળમાં અભ્યાસ એમ્ફિબિયસનો સમાવેશ થાય છે. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય […]

શું તમને આઈશેડો અને બ્લશરથી એલર્જી થાય છે? તો આ નેચરલ બ્લશર ઘરેજ બનાવીને તેનો કરો યૂઝ

નેચરલ બ્લશરનો કરો ઉપયોગ આ બ્લશર તમારી સ્કિનને નહી પોહંચાડે નુકશાન દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ જેવા પ્રસંગો હોય સ્તરીઓ મેકઅપ અવશ્ય કરે છે, તેઓ મેકઅપથી પોતાની હચકે લૂક આપે છે,મેકઅપ સ્ત્રીની સુંદરતાને બમણી કરે છે,જો કે ઘણા લોકોને બ્લશર કે આઈશેડો કરવાથી એલર્જી […]

આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા

નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય […]

વડોદરાઃ કાનની ગંભીર બીમારીથી પીડિત બાળકને સયાજી હોસ્પિટલના તબીબોએ નવુ જીવન આપ્યું

અમદાવાદઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલે મધ્યપ્રદેશના  એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને, એને વેદનામુકત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે. આ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગે માત્ર સાત વર્ષની ઉંમરના બાળકની સારવાર સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને વિભાગના વડા ડો.રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન […]

કોરોના સંકટઃ બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ નાકની રસીનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે ભારતમાં નાકની રસી એવા લોકોને આપવામાં આવશે નહીં જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે. નાકની રસી iNCOVACC ગયા અઠવાડિયે કોવિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ડૉ એન કે અરોરાએ કહ્યું કે, ‘આ (નાકની રસી) પ્રથમ બૂસ્ટર તરીકે ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ […]

આત્મનિર્ભર ભારતઃ પ્રોજેક્ટ ઝોરાવર હેઠળ હળવા વજનની ટેન્કનું ઉત્પાદન કરાશે

નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદ ઉપર સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભારતીય જવાનો આધુનિક હથિયારો અને નવી ટેકનોજીની દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યાં છે. બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને વિવિધ હથિયારોનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. ભારતની આંતરરાષ્ટ્રીય સરહદનો મોટો ભાગ પહાડી વિસ્તારો સાથે જોડાયેલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code