1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

ખાનગી ક્ષેત્રની 3 બેંકને વિદેશી ખરીદીમાં નાણાકીય સેવાઓ પુરી પાડવા સંરક્ષણ મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હીઃ પાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા ખાનગી ક્ષેત્રની બેંકોને સરકારી કારોબારમાં સામેલ કરવાની વ્યવસ્થા કર્યા બાદ હવે સંરક્ષણ મંત્રાલયે ત્રણ ખાનગી ક્ષેત્રની બેંકો – HDFC બેંક લિ., ICICI બેંક અને એક્સિસ બેંકને પણ મંત્રાલય દ્વારા વિદેશી ખરીદીઓ અંગે, ક્રેડિટ લેટર્સ જારી કરવા અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવા અધિકાર આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, સંરક્ષણ […]

ભારતીય વાયુસેનાઃ પિતા-પુત્રીની જોડીએ ફાઈટર જેટ ઉડાવી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો હતો. પિતા-પુત્રીની જોડીએ પ્રથમવાર ફાઈટર જેટ સાથે ઉડાવીને ઇતિહાસ રચ્યો છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ પિતા સંજય શર્મા સાથે વિમાન ઉડાવ્યું હતું. દેશમાં પિતા-પુત્રીની જોડીએ આવું એક ભારે પ્રેરણાદાયી કામ કરીને છવાયા છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા તેના પિતા, ફાઈટર પાઈલટ સાથે ઉડાન ભરનારી પ્રથમ મહિલા ભારતીય […]

ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટરની પ્રથમ સફળ ઉડાન

નવી દિલ્હીઃ ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટરની પ્રથમ ઉડાન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા એરોનોટિકલ ટેસ્ટ રેન્જ, ચિત્રદુર્ગ, કર્ણાટકમાંથી 01 જુલાઈના રોજ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ સ્વાયત્ત મોડમાં કાર્યરત, ટેક-ઓફ, વે પોઈન્ટ નેવિગેશન અને સ્મૂધ ટચડાઉન સહિત વિમાને સંપૂર્ણ ઉડાન પ્રદર્શિત કરી. આ ફ્લાઇટ ભવિષ્યના માનવરહિત એરક્રાફ્ટના વિકાસ માટે નિર્ણાયક તકનીકો […]

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III સ્ક્વૉડ્રન તૈનાત કર્યું

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાંરૂપે  પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કર્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે ચક્રવ્યુહ તૈયાર કરવામાં આવ્યું છે. આતંકવાદનો સફાયો કરવા માટે બેસ્ટ પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને […]

ઉનાળાની ગરમીમાં પગ પર ચપ્પલના કે હાથ પર સ્લિવના કારણે  પડેલા કાળા ડાઘને આ રીતે કરો દૂર

કેળા અને લીબુંનો ર સટેનિંગ દૂર કરે છે એલોવેરા જેલ પણ ફાયદાકારક હાલ ઉનાળો ચાલી રહ્યો છે ગરમી એટલી હવે વધી છે કે તમે ચપ્પલ પહેર્યા હોય તો તેના જડાધ ચામડી પર બેસી જાય છે.ગરમીના દિવસોમાં તડકો થોડી જ વારમાં ત્વચાને બાળી શકે છે.આ સન ટેન હાથ અને પગના રંગને પણ અસર કરે છે. અડધી […]

ચહેરાના સુંદર શેપ માટે આઈબ્રોને બનાવો ઘટ્ટ – અપનાવો આ ઘરેલું નુસ્ખા

ચહેરાના સારા કટ માટે આઈબ્રોનો શેપ જરુરી આઈબ્રોને ત્યારે જ શેપ આપી શકાય જ્યારે આઈબ્રો ઘટ્ટ હોય દિવેલ અને લેવોવિરાથી આઈબ્રોને હવે ઘટ્ટ બનાવો ઘટ્ટ આભબ્રો તમારા ચહેરાની સુંદરતા વધારે છે   સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તેની આઈબ્રો સુંદર અને ઘટ્ટ હોય અને તેમનો ચહેરો ખુબ જ આકર્ષક લાગે, જો […]

બાંગ્લાદેશમાં માતા-પિતા સાથે ઝઘડો થતા ઘર છોડીને ભાગી નીકળેલો વિદ્યાર્થી ભારતીય સરહદમાં ઘુસતા ઝડપાયો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં કિશોરને માતા-પિતા સાથે તકરાર થતા યુવાન ઘર છોડીને નીકળી ગયો હતો અને ભારત સરહદે આવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ તેની કરેલી પૂછપરછમાં હકીકત સામે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

શિયાળામાં ત્વચા પર સાબૂના ઉપયોગને ટાળો- આ રીતે ત્વચા પર લાવો ગ્લો

શિયાળા બને ત્યા સુધી સાબુનો ઉપયોગ ટાળવો બેસન,મલાઈ અને એલોવેરા જેલનો ઉપયોગ કરવો   શિયાળાની સિઝનમાં આપણી સ્કિન ખૂબ જ રુસ્ક થતી હોય છે, સ્કિન રુસ્ક થવાના કારણે સ્કિન ફાટી જાય છે અને કરુસ્ક ત્વચાના કારણે  આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code