1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે 25.78 લાખથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે ચૂંટણી પંચે આ તબક્કામાં 3502 મતદાન કેન્દ્રો ઉભા કર્યા નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત કોંગ્રેસના સાંસદ ગનીબેન નહીં જાય પાર્ટીના પ્રચારમાં

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં ગનીબેનનો કર્યો હતો સમાવેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો અમદાવાદઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજ્કીય પક્ષો દ્વારા હાલ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે, આ સ્ટાર પ્રચારકોમાં […]

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોના નામોની વધુ યાદી જાહેર કરી

અત્યાર સુધીમાં 86 ઉમેદવારોના નામ જાહેર કર્યાં ચાર ઉમેદવારોના નામ હજુ જાહેર નથી કરાયાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નથી થયું ગઠબંધન નવી દિલ્હીઃ કોંગ્રેસે ગુરુવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામોની ચોથી યાદી બહાર પાડી હતી, જેની સાથે કુલ ઘોષિત ઉમેદવારોની સંખ્યા વધીને 86 થઈ ગઈ છે. કોંગ્રેસે અંબાલા કેન્ટથી પરિમલ પરી, […]

હરિયાણા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

આપ એ અત્યાર સુધી 61 ઉમેદવારનો નામ જાહેર કર્યાં વિનેશ ફોગાટની સામે WWE રેસલર કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યાં આગામી દિવસોમાં વધુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. AAPએ આ ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામ જાહેર […]

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, […]

હરિયાણાઃ ભાજપાએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, બે મુસ્લિમ નેતાને અપાઈ ટીકીટ

ભાજપાએ અત્યાર સુધી 88 ઉમેદવારોના નામ જાહે કર્યાં વિધાનસભાની બે બેઠકો માટે હજુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટીકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે ભાજપાએ હરિયાણાની 90 પૈકી 88 […]

વિનેશ ફોગટને ટિકિટ આપવાથી કોંગ્રેસમાં નારાજગી સામે આવી

• ઘણા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી AICC વિરુદ્ધ પણ કર્યા સુત્રોચ્ચાર • ઓક્ટોબર મહિનામાં મતદાન યોજાશે • રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર તેજ બનાવ્યો નવી દિલ્હીઃ પહેલવાન વિનેશ ફોગટને જુલાના બેઠક પરથી ટિકિટ મળ્યા બાદ હરિયાણા કોંગ્રેસમાં નારાજગી છે. અહેવાલ છે કે ઘણા ટિકિટ ઉમેદવારો ફોગાટને લઈને આયોજિત કાર્યક્રમથી દૂર રહ્યા હતા. આ ઉપરાંત ટિકિટ વિતરણને લઈને […]

વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી દુઃખી છુંઃ મહાવીર ફોગાટ

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રસે વિનેશ ફોગાટને બનાવ્યાં ઉમેદવાર કોંગ્રેસે વિનેશની સાથે પહેલવાન બજરંગ પુનિયાને પણ બનાવ્યાં ઉમેદવાર નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયાં છે. એટલું જ નહીં કોંગ્રેસે […]

મહારાષ્ટ્રમાં સર્વેએ ભાજપાની ચિંતા વધારી, અમિત શાહએ મહાયુતિને જીતની ફોર્મુલા આપી

• અમિત શાહે સીએમ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે બેઠક કરી • સરકારી યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવાનો સૂચન કર્યું મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે સીએમ એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

હરિયાણા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, ‘આપ’ એ ઉમેદવારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે, દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં ઈન્ડિ ગઠબંધન વચ્ચે ભંગાણ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થતા આપ દ્વારા એકલા હાથ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, એટલું જ નહીં કોંગ્રેસ બાદ હવે પોતાના ઉમેદવારોની યાદી પણ આમ આદમી પાર્ટીએ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code