1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

નવરાત્રીમાં આ પ્રકારના ટ્રેડિશનલ ચોલી યુવતીઓને આપે છે આકર્ષક લૂક

હવે નવરાત્રી આવી રહી છે ત્યારે માર્કેટમાં ચોલીની ઘૂમ જોવા મળી રહી છએ અવનવા વર્કવાળી ચોળીથી લઈને ફ્રેન્સી ચોલી યુવતીઓ પસંદ કરી રહી છએ પણ જો ટ્રેડિશનલ ચોલીની વાત કરવામાં આવે ચો કચ્છી વર્ક આજે પણ ગુજરાતીઓની પહેલી પસંદ છે,આ પ્રકારની ચોલી પહેરીને ગરબે ઘુમવાની જમાજ કંઈક અલગ હોય છે. નવરાત્રીમાં તમારા ચણીયા ચોળીને આકર્ષક […]

તમારા સિમ્પલ કપડાને સ્ટાઈલિશ બનાવવા માટે આ પ્રકારના દુપટ્ટાની કરો પસંદગી, જૂના કપડા પણ લાગશે શાનદાર

આપણે સૌ કોઈ એકને એક કપડા પહેરીને કંટાળી જતા હોય છે પણ એક બે વખત કપડા પહેરીને આપણ ેકાઢી પણ નાખતા નથી પણ જો આજદ જૂના કપડાને બીજી ત્રીજી વખત પહેરવા હોય તો તમે તેને સ્ટાઇલિશ લૂક જરુર આપી શકો છો આ માટે જીન્સ કુર્તી કે ડ્રેસ પર તમે અવનવા દુપટ્ટા અને સ્ટોલ કેરી કરીને […]

પગની આંગળીઓમાં ચાંદીની વિટી પહેરવાની ફેશનની પાછળ છૂપાયેલા છે વૈજ્ઞાનિક કારણો

આપણે ઘણી સ્ત્રીઓને પગની આગંળીઓમાં ચાંદીની વિંટી પહેરતા જોઈએ છીે ચાંદિની વિટી આનતો એક ફેશન છે આપણે એમ કહીએ છીએ જો કે પગની આગંળીઓમાં વિંટી પહેરવા પાછળ ફેશનની સાથે સાથે ઘણા ઘાર્મિક તો ઘણા વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિંટીઓ પહેરવાના શુ હોય છે કારણઓ જેને આજની ફેશન સાથે […]

યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવું હોય તો ટોપ,બોટમ વેર સાથે આ વસ્તુઓનું પણ આપવું જોઈએ ધ્યાન

દરેક સ્ત્રીઓ કે યુવતીઓને ફેશનની ચિંતા સતાવે છે તેમને સ્ટાઈલીશ લૂક પણ જોઈએ છે   અવનવા કપડા એલગ રીતે પહેરવા છે તો શું કરવું, આ માટે અમે તમારા માટે બેસ્ટ ફેશન સ્ટાઈલ લઈને આવી ગયા છે.જેની મદદથી તમે  તમારા એકને એક જૂના કપડાને વઘુ સ્ટાઈલિશ લૂક આપી શકો છો. જો તમને જીસ્ન પહેરવાનો શોખ છે, […]

યુવતીઓમાં વઘતો વર્ક વાળી કુર્તીનો ક્રેઝ, આ પ્રકારના વર્ક આપે છે શાનદાર લૂક

  દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે સાથે જ મેકઅપ અને ઓરનામેન્ટની યોગ્ય પસંદગી પણકરે છે,જો જોબ કરતી યુવતીઓની વાત કરીએ તો વેસ્ટ્રન બાદ કુર્તીઓ યુવતીઓની પસંદ છે,જો કે કુર્તીઓમાં હવે લાઈટ વર્ક તેમની ફેવરીટ બની છે. ખાસ કરીને ચિકનના વર્કની વાત […]

સગાઈમાં શા માટે પહેરાવામાં આવે છે રિંગ, જાણો આજની આ ફેશન પાછળ પણ છે અનેક કારણો

રિંગ સેરેમની શબ્દ આજકાલ ઘણો પ્રચલીત બન્યો છે સાદી ભાષામાં આપણે જેને વેવિશાળ કે સગાઈ કહી છે,આ પ્રસંગે યુવક અને યુવતી એક બીજાને રિંગ પહેરાવીને પોતાનું સગપણ પાક્કુ કરી દે છે. એટલે કે લગ્ન પહેલા કરવામાં આવતી આ એક પવિત્ર વિઘી છે, જો કે પહેલાના સમયમાં સગાઈ માટે નારિયેળ બન્ને પક્શ તરફથી બદલવામાં આવતા હતા […]

યુવતીઓ માટે એવર ગ્રીન છે આ પ્રકારની કેટલીક જાણીતી પ્રિન્ટ, કુર્તી અને ટોપ્સમાં મળશે શાનદાર લૂક

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો સ્ત્રીઓના કપડાની વાત કરીએ તો અવનવી પ્રિન્ટ હાલ ટ્રેન્ડિંગમાં છે જો કે કેટલીક પ્રિન્ટ એવી છે કે જે દાયકાઓથી પ્રચલિત છે જેમાં ચેક્સ પ્રિન્ટ, ડોટ પ્રિન્ટ,લાઈટિંગ પ્રિન્ટ અવરગ્રીન પ્રિન્ટ છે. ચેક્સ પ્રિન્ટ ચેક્સ  પ્રિન્ટના શર્ટ, કુર્તા, ટોપ, […]

પુરુષોના ફેશન વર્લેડમાં આ  5 સ્ટાઈલ કે જે દાયકા પહેલા પણ પ્રચલિત હતી અને આજે પણ છે ટ્રેન્ડિંગમાં

  આજકાલ દરેક સ્ત્રીઓની જેમ પુરુષો પણ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય આ માટે તે અવનવા વસ્ત્રો અને એસેસિરીઝ ઘારણ કરે છે જો સ્ત્રીના ફેશનની વાત કરીએ તો આપણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છએ આજે વત કરીશું પુરુપષોના ફેશન વર્લ્ડની જે સમયની સાથે સાથે જૂની ફેશન તરફ વળઅયા છએ […]

લોંગ કિમોનોઃ જાપાનનો આ ડ્રેસ હવે યુવતીઓને આપી રહ્યો છે સ્ટાઈલિશ લૂક,  જાણો  ફેશન વર્લ્ડમાં તેનું મહત્વ

લોંગ કિમોનો એક એવો લોંગ ડ્રેસ છે જે જાપાનનો ડ્રેસ છે જો કે આજકાલ યુવતીઓમાં વેસ્ટ્રન કપડાનું તચલણ વઘતા હવે ભારતની યુવતીઓ પણ આ ડ્રેસ કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી રહી છે હવે આ ડ્રેસ ખૂબ ચલણમાં આવ્યો છે ખથાસ કરીને તે પાર્ટી લૂક છે. આધુનિક ફેશનની આ વિશાળ દુનિયામાં પરંપરાગત જાપાની પોશાક આટલો […]

યુવતીઓએ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર દેખાવવું હોય તો આ પ્રકરાની જ્વેલરી આપશે આકર્ષક લૂક

  ફેશનનું દાયકાઓ પછી અવશ્ય રીતે પુનરાવર્તન થાય છે, ફેશન હંમેશા બદલાતી રહે છે, આજકાલ જ્વેલરીની વાત કરીએ તો વળી ફરીને વિતેલા દાયકાઓની જ્વેલરીનો ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળી રહ્યો છે.પહેલાના સમયમાં જે રીતે રાજા રજવાડાઓ મોતીની માળા, મોતીનો હાર જેવી જ્વેલરીઓ પહેરતા હતા તે ટ્રેન્ડ હવે ,સામાન્ય બનતો જોઈ શકાય છે, આજ કાલ લગ્ન પ્રસંગથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code