1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

40 વર્ષથી વધારેના પુરુષ આવી રીતે દેખાઓ ફેશનેબલ

ફેશનેબલ હોવાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. તમે 20 વર્ષના છો, 30 વર્ષના છો કે 40 વર્ષના છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. ફેશન હંમેશા ઉંમર પર પ્રભુત્વ ધરાવે છે. ઉંમર સાથે શાણપણ આવે છે. આ જ કારણ છે કે તમે કારકિર્દી, સંબંધો અને જીવનશૈલી પ્રત્યે સભાન બનો છો. ફેશન ટ્રેન્ડ પ્રમાણે બદલાતી રહે છે. […]

એક્સપાયરી મેકઅપ પ્રોડક્ટ તમારા શરીરને ખતરનાક રીતે નુકશાન પહેચાડી શકે છે

મોટા ભાગની છોકરીઓને મેકઅપ કરવો ખૂબ જ પસંદ હોય છે. ઘણી છોકરીઓ લાઈટ મોકઅપ પણ કરે છે, તેમના બેગમાં કાજલ અથવા લાઈટ રંગની લિપસ્ટિક તો જરૂર રાખેલી મળશે. આજકાલ બજારમાં નાના-મોટા બ્રાંડના સારી-સારી મેકઅપ પ્રોડક્ટ મળી જાય છે. એવામાં મન કરે છે શું ખરીદીએ અને શું ના ખરીદીએ. તમારી પાસે પ્રોડક્ટનો ભંડારો થઈ જાય, જેને […]

સીધા પલ્લુની સાડીમાં ગોર્જિયસ લુક માટે બ્લાઉઝના આ ઓપ્શન છે એકદમ પરફેક્ટ

સાડી પહેરવાની ઘણી રીતો છે, પણ તેમાંથી બે સૌથી પોપ્યુલર છે. પ્રથમ સીધા પલ્લુ સાથે અને બીજી ઊંધી પલ્લુ સાથે. પલ્લુને યોગ્ય રીતે કેરી કરીને, તમે સાદી સાડીમાં ગોર્જિયસ લુક મેળવી શકો છો. લગ્ન કે તહેવારના પ્રસંગે સાડી સલામત અને બેસ્ટ છે. એથનિક વેયર્સના લીસ્ટમાં તે ટોપ પર છે, પરંતુ જરા વિચારો કે ઓફિસમાં હોળી-દિવાળીની […]

જો તમે લગ્ન માટે પરિધાન ખરીદતા હોવ તો આ ટિપ્સ જરૂર યાદ રાખો

લગ્નને ખાસ બનાવવા માટે, દુલ્હન માટે જોડો ખૂબ જ ખાસ હોય છે. હેવી એમ્બ્રોઈડરી વાળા લહેંગા આજકાલ દુલ્હનોની પહેલી પસંદ બની ગયા છે. પણ જ્યારે પણ લહેંગા ખરીદતા હોવ ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી વેડિંગ લુક એકદમ ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ લાગે. • લહેંગા હંમેશા લગ્નના 2-3 મહિના પહેલા ખરીદો. જેનાથી તમારા લહેંગા […]

ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ

ચહેરાને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવા માટે માત્ર હેલ્ધી ખાનપાન જ જરૂરી નથી, પણ વધતી ઉંમર સાથે ત્વચાની સંભાળ જરૂરી બની જાય છે. સારી સ્કિન કેર રુટીન ફોલો કરી , તમે તમારા ફેસની ચમક બરકરાર રાખઈ શકતા નથી પણ વધતી ઉંમરની અસરોને પણ રોકી શકો છો. ચહેરાની સ્વચ્છતાનો સૌથી મૂળભૂત નિયમ એક્સ્ફોલિયેશન છે એટલે કે અઠવાડિયામાં […]

સુતરાઉ કપડામાં રંગ નીકળવાની સમસ્યાથી મળશે છુટકારો, જાણો….

જ્યારે પણ આપણે બજારમાંથી કપડા ખરીદીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે તેનો રંગ ફિક્કો પડશે કે કેમ? ખાસ કરીને વાદળી, લાલ, ગુલાબી રંગના સુતરાઉ કપડાં હંમેશા રંગ છોડી દે છે. આ કપડાં પહેલી વાર ધોવામાં આવે ત્યારે વધુ રંગ છોડે છે, પરંતુ બીજી કે ત્રીજીવાર ધોવા પછી પણ તેઓ રંગ છોડવાનું બંધ કરતા નથી. પરિણામે, […]

માથાના વાળ ખરતા રોકવા માટે આ ટિપ્સ અપનાવો

આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે પોતાના માટે સમય કાઢી શકતા નથી અને તેના લીધે આપણા શરીરને ઘણા નુકશાન થાય છે. એમાંથી એક છે વાળ ખરવા. • હેર કેર ટિપ્સ ડાઈટ, આપણુ જમવાનું આપણા હેરફોલ સાથે સીધા જોડાયેલા હોય છે. એટલા માટે પ્રોટીન અને વિટામિન એ, બી, સી, ડી અને ઈને તમારી ડાઈટમાં જરૂર ઉમેરો. • […]

રેશમી કપડાને આ રીતે કરવી ઈસ્ત્રી, કાપડને નહીં થાય નુકશાન

સિલ્કના કપડાંનો એક પોતાનો ક્રેઝ લોકોમાં છે. પરંતુ જો તેમની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો લાબું ચાલતું નથી, આવી સ્થિતિમાં, તેમને બાળ્યા વિના ઈસ્ત્રીમાં ખૂબ કાળજી લેવી જોઈએ. રેશમી કપડાં ખૂબ નાજુક હોય છે. જો સહેજ પ્રેસ પણ ગરમ થઈ જાય, તો તે તરત જ બળી જશે. તેથી, સિલ્કને ઈસ્ત્રી કરતી વખતે હંમેશા ખાસ […]

પપૈયાથી આ રીતે ઘરે કરી શકાય છે ફેશિયલ, સ્કીનમાં આવશે ગ્લો

ફેશિયલ મોટાભાગે પાર્લરમાં કરવામાં આવે છે પણ જો તમે પાર્લરમાં પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે ઘરે પપૈયા ફેશિયલ કરી શકો છો. પપૈયામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તે સ્કિનને સુધારવામાં મદદ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ વિશે વાત કરીએ તો, પપૈયાથી સ્કિનને સાફ અને સ્ક્રબ કર્યા પછી, પપૈયાનું ફેસ માસ્ક લગાવવામાં આવે […]

વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…

વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ ફિક્સ કરી છે તો હેન્ડસમ દેખાવું જરૂરી છે. જેથી તે પહેલી જ નજરમાં તમારાથી ઈંમ્પ્રેસ થઈ જાય. છોકરીઓ આ ખાસ દિવસે તૈયાર થવા માટે ખૂબ જ એક્સાઈટમેન્ટ હોય છે. પણ છોકરાઓ પણ ઓછા નથી. તેમને એવું પણ લાગે છે કે તેમના પાર્ટનર તેમના હેન્ડસમ લુકથી ઈંમ્પ્રેસ થવો જોઈએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code