1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

રોઝ ડેની શરૂઆત કઈ રીતે થઈ? આ દિવસે ગુલાબ કેમ આપવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે ગુલાબ ગિફ્ટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું. ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિ પ્રિન્સ આલ્બર્ટને પ્રેમ […]

તમારે સાડીમાં ટ્રેડિશનલ, ગ્રેસફુલ અને પરફેક્ટ લુક જોઈતો હોય તો આ સ્ટેપ ફોલો કરો

સાડી એ એક એવો પોશાક છે જે આપણે ક્યારે પણ પહેરી શકીએ છીએ. રેગ્યુલર વિયરથી લઈને ઓફિસ, પાર્ટીમાં અને લગ્નમાં પહેરી શકો છો. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે સાડીને ડ્રેપ કરીએ ત્યારે સાડીને સરખી રીતે ડ્રેપ કરવામાં નથી આવતી જેના ફિગર સારૂ લાગતુ નથી. જ્યારે આપણે સેલેબ્રિટીઓની સાડીની સ્ટાઈલ જોઈએ તો એ […]

બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે

આજકાલ માર્કેટમાં આઉટફિટ્સની એટલી બધી વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે કે ઘણી વખત આપણે શું પહેરવું અને શું નહીં તે અંગે મૂંઝવણમાં પડી જઈએ છીએ. જેથી કપડાં પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે બોડીશેપ ફેશન અનુસાર કપડાં પસંદ કરો છો, તો તે તમારા દેખાવને અનુરૂપ થશે અને તમને સ્ટાઇલિશ, સ્માર્ટ અને લોકોથી […]

રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’ યોજાશે

જયપુરઃ ટેક્સટાઇલ મંત્રાલય 03 ફેબ્રુઆરીથી 08 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોટા ખાતે આત્મનિર્ભર ભારત ઉત્સવની સાથે રવિવારે 04 ફેબ્રુઆરીના રોજ દશેરા ગ્રાઉન્ડ, શક્તિ નગર, કોટા, રાજસ્થાન ખાતે ‘એક ભારત સાડી વૉકથોન’નું આયોજન કરી રહ્યું છે. કાપડ મંત્રાલયે અગાઉ સફળ પ્રતિસાદ સાથે સુરત (9મી એપ્રિલ 2023) અને મુંબઈ (10મી ડિસેમ્બર 2023) ખાતે સાડી વોકાથોનની બે આવૃત્તિઓનું આયોજન કર્યું છે. […]

શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવાની સાથે શાલ આપના લુકને બનાવશે વધારે આકર્ષક

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોની સાથે શાલનો પણ ઉપયોગ કરે છે. શાલ આપને ઠંડીથી બચાવવાની સાથે આકર્ષક લુક પણ આપે છે. શાલને વિવિધ પ્રકારથી ઉપયોગમાં લઈ શકો છો. આપ સાદી રીતે પોતાના ખભા ઉપર પણ રાખી શકો છો. તેમજ ગળામાં પણ લપેટી શકો છે, દરેકના ઘરની તિજોરીમાં શાલ જોવા મળે છે. પાંચ પ્રકારની […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

2024 માં આ કપડા લોકપ્રિય થશે, જલ્દીથી ખરીદીલો નહીં તો પાછળ રહીં જશો

દરેક વર્ષ પોતાની સાથે નવો ટ્રેન્ડ લાવે છે. વાત હવે ફેશનની છે, તો ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં એ દેખાવવાનું શરૂ થઈ જાય છે કે નવા વર્ષમાં કઈ ફેશન સૌથી વધારે લોકપ્રિય રહેશે. આની આસપાસ આખા વર્ષ દરમિયાન કપડાની સ્ટાઈલમાં ફેરફાર અને અપગ્રેડ જોવા મળે છે. તો 2024માં કયા કપડા ટ્રેન્ડમાં રહેશે જાણો… હાઈપર ફેમિનિન પાવર […]

ફેશન ટિપ્સ: રોયલ લુક માટે આ રંગના કપડાની કરો પસંદગી

જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો […]

પુરુષો એ ફોર્મલ કપડાં સાથે કેરી કરવી જોઈએ ટાઈ , આ પ્રકારની ટાઈ આપે છે શાનદાર લુક

  હંમેશા યુવતીઓની જેમ પુરુષો  કોઈ પાર્ટી હોય ત્યારે તેઓને સ્ટાઈલિશ દેખાવવું હોય છે પરંતુ સાથે સાથછે તેમને મનમાં એમ પમ હોય ચે કે પ્રોફેશનલ પણ દેખાઈ એ જેથી કરીને ગેસ્ટની સામે સારી ઈન્પ્રેશનનબની રહે, ત્યારે આવી સ્થિતિમાં ચેક્સ વાળઆ શર્ટની ઉપર તમે ટાય કેરી કરી સકો છો જે સ્ટાઈલિશ પમ રહેશે અને પ્રોફેશનલ પણ […]

ઠંડીમાં પણ સ્ટાઇલિશ લુક આપે છે આ ટોપ સાથે આ પ્રકારના ગરમ બોટમવેર

શિયાળામાં દરેક લોકો ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ પરંતુ ઠંડી પણ ના લાગે આ માટે યુવતીઓ એ ખાસ એવા કપડાંની પસંદગી કરવી જોઈએ કે જે તેઓને ઠંડીથી રક્ષણ આપે આ માટે જો બોટમ વર્ણી વાત કરીએ તો ટ સિરત કે ટોપ સાથે જિંદ આહવા ગરમ પેન્ટ કેરી કરી શકે છે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code