શિયાળામાં રોગોથી દૂર રહેવું હોય આ 5 શાકભાજીને આહારમાં સામેલ કરો
શિયાળાની ઋતુ ઠંડા પવનો સાથે અનેક બીમારીઓનું જોખમ લઈને આવે છે. જો તમે આ ઋતુમાં સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમારા આહારમાં એવા શાકભાજીનો સમાવેશ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાલકઃ પાલક શિયાળામાં ઉપલબ્ધ સૌથી પૌષ્ટિક શાકભાજી છે. તે આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. […]