1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક
  4. વૈશ્વિક ભારતીયો

વૈશ્વિક ભારતીયો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

લોકસભા ચૂંટણીના 88 મદદનીશ ચૂંટણી અધિકારીઓનો 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણી […]

ભારતીય નાગરિકો માટે ઈરાન સરકારે ફ્રી વિઝા પોલિસીને મંજૂરી આપી

નવી દિલ્હી: ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આજે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાનના દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જોકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં પ્રવાસી ઈરાનમાં માત્ર 15 દિવસ […]

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં […]

વિવેક રામાસ્વામીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનો દાવો છોડી દિધો

નવી દિલ્હીઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી પોતાનો દાવો છોડી દીધો છે. રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રંમ્પને સમર્થન આપવાની વાત કરી છે. વિવેક રામાસ્વામીએ સોમવારે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની વાત કરી છે. આ દરમિયાન રામાસ્વામીએ કહ્યું કે મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી. 15 જાન્યુઆરીએ રિપબ્લિકમ પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ કોક્સનું આયોજવામાં કરવામાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડચ કંપનીનાં પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત લીધી

અમદાવાદઃ ફરમેનિશ કંપનીનાં ભારતનાં પ્રેસીડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની  હ્યુમન ન્યૂટ્રીશન, અનિમલ ન્યૂટ્રીશન, પ્રફ્યુમરી અને ટેક્સ્ચર પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીનાં દહેજ સ્થિત પ્લાંટનાં ઓપરેશન માટે રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટીવ પોલિસીઝનાં વખાણ કરતાં કહ્યું રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. આ માટે […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ […]

જાન્યુઆરી મહિનામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ મહોત્સવોમાં અવશ્ય જવાનું પ્લાનીંગ કરી શકાય

જાન્યુઆરી મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે અને આ વખતે જાન્યુઆરીમાં બે લોંગ વીકેન્ડ પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ, આ મહિનો પ્રવાસ કરનારાઓ માટે સુવર્ણ તક સમાન છે. જો તમે આ મહિનામાં ક્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, અને સ્થળપસંદ કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code