અઠવાડિયામાં ત્રણ વખત જામફળના પાન ચાવવાથી તમને થશે અનેક ફાયદા
જામફળ એક એવું ફળ છે કે ભાગ્યે જ કોઈ એવું હશે જેને ખાવાનું પસંદ ન હોય. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ અને મીઠા હોય છે તેટલા જ તે શરીર માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે. જામફળમાં વિટામિન સી, વિટામિન એ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ખાસ કરીને જ્યારે શિયાળાના દિવસો આવે છે ત્યારે […]