1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પ્રદૂષણના મામલે લાહોર સાથે કોઈ સ્પર્ધા ના કરી શકે, AQI હાઈલેવલ પર

દિવાળી પછી દિલ્હીની હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ની નજીક પહોંચી ગયો છે અને દરેકની ચિંતા વધી ગઈ છે, પરંતુ પ્રદૂષણના મામલે પાકિસ્તાન સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. તાજેતરમાં પાકિસ્તાનના લાહોરનો AQI 1900 નોંધાયો હતો, જે દિલ્હી કરતા 5 ગણો વધે હતો. આ સ્તર વર્લ્ડ હેલ્થ […]

રામસર સાઇટ્સની યાદીમાં વધુ 3 સાઈટનો ઉમેરો

રામસર સાઇટ્સની યાદીમાં દેશની વધુ 3 સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુનું નંજનારાયણ પક્ષી અભયારણ્ય અને કાઝુવેલી પક્ષી અભયારણ્ય અને મધ્યપ્રદેશના તવા જળાશયને ભારતના રામસર સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. પર્યાવરણ મંત્રીએ રામસર સ્થળોની યાદીમાં સમાવેશ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યોને અભિનંદન પાઠવ્યા છે. ‘ત્રિગુણા આનંદ’ કહીને, ભૂપેન્દ્ર યાદવે […]

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત ઓક્ટોબર પહેલા થવાની શક્યતા

નવી દિલ્હીઃ સામાજિક ન્યાય અને સશક્તિકરણના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (MoS) રામદાસ આઠવલેએ ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત આ વર્ષે ઓક્ટોબર પહેલા કરવામાં આવી શકે છે. મીડિયાને સંબોધતા, રાજ્યમંત્રીએ કહ્યું, “કેન્દ્ર આ વર્ષે ઓક્ટોબર પહેલા જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો જાહેર કરી શકે છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં પણ […]

આસામના ચરાઈદેવ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ઉમેરવામાં આવતાં પ્રધાનમંત્રીએ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ચરાઈદેવ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવતાં તેમની ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું કે ભારત માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ચરાઈદેવ ખાતેના મૈદમ ભવ્ય અહોમ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે, જે પૂર્વજોને અત્યંત આદર આપે છે, મોદીએ વધુમાં ઉમેર્યું હતું. ઉપરોક્ત […]

અમરનાથ યાત્રાઃ છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરના અમરનાથ મંદિરમાં છેલ્લા છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. શુક્રવારે 6 હજાર 919 મુસાફરોનો બીજો સમૂહ કાશ્મીર માટે રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 6 હજાર 919 શ્રદ્ધાળુઓનો બીજો ટુકડો બે સુરક્ષા કાફલામાં ભગવતી નગર યાત્રા નિવાસથી ખીણ તરફ રવાના થયો […]

મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલાયા

અમદાવાદઃ હાલ, દેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે દેશના મોટાભારના જળાશયો, નદી-નહેરો અને દરેક જિલ્લામાં બનાવવામાં આવેલા ડેમમાં પાણી નક્કી કરેલા સ્તરથી ઉપર આંકવામાં આવી રહ્યું છે. તેના કારણે સરકારના વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો ગુજરતના અનેક ડેમમાં પાણીનો હદ કરતા વધારો થઈ રહ્યો છે. • ગામમાં નાગરિકોને સાવચેતીના પગલા […]

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. વિભાગનું કહેવું છે કે બુધવાર સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે […]

ચોમાસની સિઝનમાં ફરવા માટે હિમાચલના આ પ્લેસ છે બેસ્ટ

કાંગડા ઘાટી હિમાચલનો એક સુંદર વિસ્તાર છે. અહીં સુંદર લીલાઢમ પહાડો છે અને નાના નાના ગામડાઓ છે. અહીં પહાડ પર ચઢી શકો છો અને ગામડાઓમાં ફરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. ધારા હિમાચલમાં એક સુંદર જગ્યા છે. અહીં ઘણી નાની નદીઓ વહે છે. તેનું પાણી ચેખ્ખું અને ઠંડુ છે. અહીં મોટા […]

ગુજરાતમાં ફરવા માટે ઘણું છે, અહીં 5 સ્થળોની મુલાકાત લો, ફેમિલી ટ્રીપ બની જશે યાદગાર.

ગુજરાત તેના ઉદ્યોગો અને ખોરાક માટે વિશ્વમાં પ્રખ્યાત છે. જો કે, ગુજરાત તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે પણ એક અલગ ઓળખ ધરાવે છે. સ્વાભાવિક રીતે, અહીં એવી ઘણી જગ્યાઓ છે જે સુંદરતાના મામલામાં પ્રખ્યાત પર્યટન સ્થળોને પણ પાછળ છોડી દે છે. આજે, જો તમે ગુજરાતમાં રજાઓ ગાળવાની તૈયારી કરી રહ્યા છો, તો આ 5 […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code