1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઈન્ફલ્યુએન્ઝા વચ્ચે કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 796 નવા કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં હવામાન બદલાવાની સાથે જ કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 796 કેસ નોંધાયા છે.આ સાથે 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000ને વટાવી ગઈ છે.કોરોનાના કેસોમાં વધારો થતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે.કેન્દ્ર દ્વારા છ રાજ્યોને કોવિડ ક્લસ્ટરોની દેખરેખ, પરીક્ષણ, […]

RBI ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ મળવો એ ખૂબ જ ગર્વની વાત છેઃ PM મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું; “આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે @RBI ગવર્નર, શક્તિકાંત દાસજીને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને અભિનંદન.” પ્રકાશને દાસને પુરસ્કાર આપતી વખતે જણાવ્યું હતું કે,દાસને ડિસેમ્બર […]

‘PM મોદીએ શીખો માટે ઘણું કર્યું…’, પૂર્વ ખાલિસ્તાન સમર્થકના નેતાનું નિવેદન, પીએમ મોદીના કર્યા વખાણ

  દિલ્હીઃ- ખાલસા દળ સંગઠનના સ્થાપક અને પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે પીએમ મોદીને લઈને કંઈક કહ્નુંયું છે તેમનું  કહેવું છે કે વડાપ્રધાન મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી શીખ સમુદાય માટે ખૂબ સન્માન ધરાવે છે અને તેમના લોકો માટે ઘણા કાર્યો કર્યા છે. યુકે સ્થિત શીખ […]

પીએમ મોદી 18મી માર્ચે ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી માર્ચ 2023ના રોજ સવારે 11 વાગ્યે સુબ્રમણ્યમ હોલ, NASC કોમ્પ્લેક્સ, IARI કેમ્પસ, PUSA નવી દિલ્હી ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ના) કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ભારતની દરખાસ્તના આધારે, વર્ષ 2023ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત, IYM 2023ની ઉજવણીને ‘લોકોનું ચળવળ’ બનાવવા અને ભારતને ‘બાજરી માટે વૈશ્વિક હબ’ તરીકે સ્થાન આપવાના વડાપ્રધાનના […]

હવે મધ્યપ્રદેશમાં H3N2 વાયરસે આપી દસ્તક, પ્રથમ કેસ નોંધાયો , દેશભરમાં આ વાયરસનો આંકડો 450 ને પાર પહોચ્યો

મધ્યપ્રદેશમાં H3N2 ની એન્ટ્રી  દેશભરમાં 500ને પાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસના કેસ જ્યારે ફરી વધતા જોવા ણળ્યા છે તો બીજી તરફ કોરોના બાદ હવે   H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે દેશના ઘણઆ રાજ્યોમાં આ વાયરસ કહેર ફેલાવી રહ્યો છએ ત્યારે હવે મધ્યપ્રદેશ પણ તેમાંથી બાકાત રહ્યું નથી અહી પણ આ વાયરસે દસ્તક આપી દીધી […]

કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી, હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે

કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે દિલ્હીઃ- ભારત દેશ સતત દરેક મોર્ચે આગળ વધી રહ્યો છએ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત આવગું સ્થાન બનાવામાં સફળ રહ્યું છે ત્યારેસંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સશસ્ત્ર દળો માટે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓની ખરીદી માટે રૂ. 70,500 કરોડથી વધુની કિંમતના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારના […]

ભારત-બાંગ્લાદેશના વડાપ્રધાનો ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

દિલ્હી: નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડપ્રધાન શેખ હસીના 18 માર્ચ 2023ના રોજ 1700 કલાકે (IST) વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે, જેનું નિર્માણ અંદાજિત INR 377 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી બાંગ્લાદેશ દ્વારા અંદાજિત INR 285 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પાઈપલાઈનનો ભાગ છે. ભારત સરકાર દ્વારા અનુદાન સહાય હેઠળ વહન કરવામાં આવ્યું છે. પાઇપલાઇનમાં […]

કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર એક્શનમાં – 6 રાજ્યોને લખ્યો પત્ર લખઈને સાવધાન રહેવા જણાવ્યું

sકોરોનાના વધતા કહેરને જોતા કેન્દ્રએ જતાવી ચિંતા 6 રાજ્યોને પત્ર લખી સાવચેત રહેવાની આપી સૂચના દેશમાં ફરી એકવાખત કોરોનાના કેસ ઘીમી ગતિએ વધી રહ્યા છે જો કે સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારી કરવા માંગતી નથઈ જેને લઈને કેન્દ્રએ 6 રાજ્યોને પત્ર લખીને સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારકની બેદરકારી ન કરવાની સૂચનાઓ આપી છે.કેન્દ્રની સરકાર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 21 માર્ચ સુધી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 માર્ચ સુધી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાતે  આજરોજ કોચી એરપોર્ટ પર પહોંચ્યા દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપના તેમના છ દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કામાં કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજ્યના વરિષ્ઠ મહેસૂલ અને પોલીસ અધિકારીઓએ તેમનું સ્વાગત […]

અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઃ- પાયલોટની શોધખોળ શરુ

અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ પાયલોટની શોધખોળ શરુ કરાઈ ઈટાવાઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સેનાના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘધટના બની છે,જાણકારી અનુસાર હાલ આ ઘટનામાં હેલિકોપ્ટર ચલાવનાર પાયલોટ ગુમ છે ,જેથી ચર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code