1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવામાન વિભાગે આજથી 5 દિવસ કેટલાક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને આપી ચેતવણી

હવામાન વિફભાગની આગાહી આજથી 5 દિવસ અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છએ કેટલાક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પણ  નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અનેક રાજ્યોમાં વરસાદ ,વાવાધોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ઠંડક પ્રસરી છે. 20 માર્ચ […]

પીએમ મોદી જી 20 સમ્મેલન બાદ વિદેશી મહેમાનોને જૂના કિલ્લામાં રાત્રી ભોજન કરાવશે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સમજાવશે મહત્વ.

જી 20 સમ્મેલનને લઈને ખાસ તૈયારીઓ વિદેશથી આવેલા મહેમાનોને જૂના કિલ્લામાં ભોજન પીરસાસે પીએમ મોદી ભારતની સંસ્કૃતિનું મહત્વ સમજાવશે દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ ત્યારથી અનેક બેઠકોનો દોર શરુ થઈ ચૂક્યો છે વિદેશમંત્રીઓની અવર જવર ભારતમાં શરુ છે ત્યારે હવે જી 20ને લઈને ઘણી મહત્વની વિગતો સામે આવી રહી […]

ઉનાળાની ગરમીમા પણ તમારી સ્કિન રહેશે ગ્લોઈંગિ, બસ રાત્રે સુતા વખતે આટલું કરો 

ઉનાળામાં રાત્રે સુતા વખતે સ્કિન માટે આટલું કરો સ્કિન કરશે ગ્લો   હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છએ આવી સ્થિતિમાં સૌ કોઈએ પોતાની સ્કિનનું પણ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને આ સિઝનમાં સ્કિન ઓઈલી થઈ જાય છએ પરિણામેં પીમ્પલ્સ થવાની શક્યતાઓ વધે છે. ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે આપણે આપણી ત્વચાની ખૂબ કાળજી લેવી […]

દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી

દિલ્હી:દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી છે.આ સાથે જ સરકારે અધિકારીઓને નવી એક્સાઇઝ પોલિસી જલ્દી તૈયાર કરવા સૂચના આપી છે.આ સાથે હવે 6 મહિનામાં પાંચ ડ્રાય ડે આવશે. આ 6 મહિનામાં સરકાર દ્વારા મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, બુદ્ધ પૂર્ણિમા, ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અદહા પર 5 ડ્રાય ડે હશે.હાલમાં 6 મહિના માટે […]

વિદેશથી સોનુ લાવવાના અવનવા પેતરા – હવે બેંગકોકથી એક વ્યક્તિ ચપ્પલમાં 1 કિલોથી વધુ વાલુ

વિદેશથી સોનુ લાવવાનો વધતચો ક્રેઝ એક યુવક સપ્પલમાં સોનું સંતાડીને બેંગલુરુ પહોચ્યો બેંગલુરુઃ- આજકાલ વિદેશની દેશમાં સોનુ ગમે તે રીતે લાવવાની ઘટનાઓ વધતી જઈ રહી છએ થોડા દિવસ પહેલા એક યુવક ટેપ પટ્ટીની મદદથી પગમાં સંતાડીને સોનુ લાવ્યો હતો ત્યારે હવે એક આવીજ ઘટના બેંગલુરુ એરપોર્ટ પરથી સામે આવી છે જેમાં યુવક બેંગકોકથી ચપ્પલમાં સોનુ […]

અયોધ્યામાં 21 થી 30 માર્ચ દરમિયાન રામજન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે

લખનઉ:અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ચૈત્રી નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય ‘રામ જન્મ મહોત્સવ’નું આયોજન કરશે.રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં ‘રન ફોર રામ’ મેરેથોન દોડ, […]

‘જમીનના બદલામાં નોકરી’ કેસમાં લાલુ પ્રસાદ યાદવ,  રાબડી દેવી અને મીસા ભારતીને રાહત

લાલુ પ્રસાદ યાદવને રાહ જમીન બદલામાં નોકરી કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને ,માસીભારતીને રાહત દિલ્હીઃ-  જનતા દળના નેતા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીને કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે દિલ્નીહી રાઉઝ એવન્યુ કોર્ટે […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો કહેર – મહારાષ્ટ્રમાં 2 દર્દીઓના થયા મોત

મહારાષ્ટ્રમાં H3N2 વાયરસનો કહેર આ વાયરસમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ આ વાયરસનો કહેર જોવા મળ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના જોખમ 2 લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસથી છેલ્લા એક અઠવાડિયામાં 2 દર્દીઓના મોત થયા છે જેના કારણે ડોક્ટરોને શંકા […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

સીએમ યોગીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત સીએમ યોગીના બીજા કાર્યકાળના બે વર્ષ થશે પુરા લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ઉત્તરપ્રદેશના વિકાસની રેખા જ બદલી નાખી છે, જ્યારથી સત્તામાં છે ત્યારથી ઉત્તરપ્રદેશને જે રીતે  પહેલા હત્યા, લૂંટફાટના પ્રદેશની રીતે  જોતા હતા જો કે સીએમ પદ પર આવતા જ લોકોની આ દ્રષ્ટિ સીએમ યોગીએ બદલી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code