1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 8 હજારને પાર

દેશમાં ફરી સતાવતો કોરોનાનો ભય છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ નવા કેસ નોંધાયા સક્રિય કેસો પણ 8 હજારને પાર પહોચ્યા દિલ્હીઃ- દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સંખ્યા 1ને પાર જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર અનેક રાજ્યોને પતચ્ર લખીને ચેતવણી આપી છે તો પ્રધાનમંત્રી […]

પીએમ મોદી ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે  

 ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ થશે પૂર્ણ પીએમ મોદી ત્રિદિવસીય કાર્યક્રમનો  શરુ કરશે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં યોજાશે કાર્યક્રમ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે.’પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂરા કરવા અને વાઘ સંરક્ષણમાં ભારતની સફળતા વિશે વિશ્વને માહિતગાર કરવા માટે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં ત્રણ […]

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે124 ઉમેગદવારોની પ્રથમ યાદી રજૂ કરી

કોંગ્રેસે જારી કર્યું 124 ઉમેદવારોનું લીસ્ટ કર્ણાટચક વિઘાનસભા ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ બેંગલુરુઃ- કર્ણટાક વિધાનસભઆની ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડી ચૌટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને જો બીજેપીની વાત કરવામાં આવે તો પીએમ મોદી સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના 124 ઉમેદવારોનું લીસ્ટ આજરોજડ શનિવારે જારી કરી દીધુ છે.  કોંગ્રેસ પાર્ટીએ શનિવારે […]

દેશની આ ત્રણ રાજ્યની હાઈકોર્ટને મળ્યા નવા ન્યાયાધિશ, કાયદામંત્રી એ શુભેચ્છાઓ પાઠવી

અલ્હાબાદ, છત્તીસગઢ અને પટના હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ નિયૂક્ત આ ત્રણેય જસ્ટિસને કાયદા મંત્રીએ પાઠવી શુભેચ્છા દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રની  સરકારે જેશના ત્રણ રાજ્યની હાઈકોર્ટને નવા ન્યાયાધિશ આપ્યા છે, જાણકારી પ્રમાણે પટના અલ્હાબાદ અને છત્તીસગઢની હાઈકોર્માંટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવા બનેલા જસ્ટિસને દેશના કાયદામંત્રીએ અભિનેદન પાઠવ્યા છે.એક  ટ્વિટમાં, […]

ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને મોટી ભેંટ, LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી

ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને  ભેંટ LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત જનતાને રાહત આપી રહી છે ત્યારે હવે એલપીજી સિલિન્ડરને લઈને કેન્દ્રએ દેશની જનતાને મોટી ભએંટ આપી છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. જે હેઠળ હવે LPG સિલિન્ડર પર […]

પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી માર્ચ 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે. ચિક્કાબલ્લાપુર ખાતે વડાપ્રધાન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો […]

જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાના જવાનોએ  ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો , એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં એક આતંકી ઠાર ઘુસણખઓરીના પ્રયત્નને સેનાએ બનાવ્યો નિષ્ફળ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા આતંકીને સેનાએ ઠાર કર્યો છએ પ્રાપ્ત વિગત પ્રમાણે  જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી […]

વિતેલી રાત્રે આસમાનમાં ચંદ્ર અને શુક્રના મિલનનો અદ્ભુત નજારો દેખાયો, સોશિયલ મીડિયા પર ફોટો છવાયા

ચંદ્ર અને શુક્રના મિલનનો અદ્ભૂત નજારો લોકોએ આ મૂવમેન્ટને કેમેરામાં કરી કેપ્ચર સોસિયલ મીડિયા પર આ ફોટો છવાયા શુક્રવારની રાત્રે આસમાનમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો આ નજારાના દર્શ્યો લોકોએ કેમેરામાં ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા એમ કહી શકાય છે કે આ દર્શઅયો સોશિયલ મીડિયા પર છવાયા હતા.વાત જાણે એમ છે […]

14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું, […]

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું

 લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. વડાપ્રધાનએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code