1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,000 થી વધુ નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 8,000 ની નજીક પહોંચ્યા

દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 1,249 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,00,667 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,927 થઈ ગઈ છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, કર્ણાટક અને […]

ગ્વાલિયરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

ગ્વાલિયરમાં ભૂકંપના આંચકા ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં ભોપાલ:મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. […]

વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ થયેલા અજય બંગા કોરોના પોઝિટિવ,PM મોદી સાથે થવાની હતી મુલાકાત  

દિલ્હી :વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત અજય બંગા તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે, પરંતુ નવી દિલ્હીમાં નિયમિત પરીક્ષણ દરમિયાન બંગા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આઇસોલેશનમાં છે. યુએસ નાણા વિભાગે ગુરુવારે આ માહિતી આપી. ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો […]

અમિત શાહ બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

બેંગલુરુ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે કર્ણાટકના બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ કોન્ફરન્સમાં 5 દક્ષિણ રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી બેઠક દરમિયાન 1,235 કરોડ રૂપિયાની કિંમતની 9,298 કિલોગ્રામ જપ્ત કરાયેલી ડ્રગ્સના નાશની પણ દેખરેખ રાખશે. મીટીંગ દરમિયાન, દરિયાઈ માર્ગ દ્વારા ડ્રગની હેરફેરને રોકવાના માર્ગો, શૂન્ય સહિષ્ણુતામાં પરિણમે નશાની હેરાફેરી કરનારાઓ પર કડક દંડાત્મક કાર્યવાહી, રાજ્ય અને […]

PM મોદી આજે વારાણસીની મુલાકાતે,1800 કરોડના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોને ઘણી ભેટ આપી રહી છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચ શુક્રવારે એટલે કે આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. અહીં તે લોકોને 1800 કરોડની યોજનાઓ ભેટમાં આપશે. વાસ્તવમાં વડાપ્રધાન વારાણસીમાં સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. […]

PM મોદીના ‘મન કી બાત કાર્યક્રમ’નો 100 મો એપિસોડ એપ્રિલમાં , વિશ્વભરમાં પ્રસારિત કરવાની  યોજના

એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ વિશ્વભરમાં પ્રસારિત કરવાની તૈયારી દિલ્હીઃ- દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર પીએમ મોદીનો મન કી બાત કાર્ય્કરમ પ્રસારિત કરવામાં આવે છે ત્યારે આ મહિનાનાના છેલ્લા રવિવારે 99મો એપિસોડ પ્રસારિત થવા જઈ ર્હયો છે તો અપ્રિલમાં તેનો 100મો એપિસોડ રજૂ થવાનો છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 100 […]

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને બનાવ્યા, રાજસ્થાન,ઓડીસા અને બિહારમાં પણ નવા પ્રમુખ નિયુક્ત

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ  દિલ્હીમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ  વીરેન્દ્ર સચદેવા  રાજસ્થાન,ઓડીસા અને બિહારમાં પણ નવા પ્રમુખ નિયુક્ત દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે જ રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં […]

નામિબિયાથી લાવવામાં આવેલા વધુ બે કુનો નેશનલ પાર્કની ફ્રી રેન્જમાં છોડવામાં આવ્યા

  દિલ્હીઃ- નામિબિયાથી લાવવામાં આવેલા વધુ બે ચિત્તાઓને વિતેલા દિવસને બુધવારના રોજ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જંગલમાં છોડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2022 માં, કુનો નેશનલ પાર્કમાં સ્થાયી થવા માટે આફ્રિકન દેશમાંથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. કુનો નેશનલ પાર્કે એલ્ટન અને ફ્રેડી તરીકે ઓળખાતા બે નર ચિત્તાના પ્રકાશન વિશે […]

ચૈત્ર નવરાત્રી પર LoC નજીક કુપવાડામાં શારદા મંદિરના દ્રાર ભક્તો માટે ખોલાયા

ચૈત્ર નવરાત્રી  શારદા મંદિરના દ્રાર  ખોલાયા ગૃહમંત્રી શાહે આપ્યા આ સમાચાર દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે આજે આ નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે માતાજીના ભક્તો માટચે એક સરા સમાચાર સામે આવ્યા છે.ગૃહમંત્રી એમિત શાહે  બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]

કોરોનાનો સકારાત્મકતા દર વધતા દેશમાં કોરોનાનો સતાવતો ભય – છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 133 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે, ઘીમી ગતિએ વધી રહેલા કેસ ફરી 1000ને પાર પહોંચ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસનો આંકડો 1 હજારને પાર જોવા મળી રહ્યો છે વિતેલા દિવસની સાંજે પીએમ મોદીએ કોરોનાની સમિક્ષા માટે ઉચ્ચસ્તરિય બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code