1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે, વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે

પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત ક્ષય દિવસ પર કાર્યક્રમને કરશે સંબોધિત લખનૌ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે તેઓ પ્રજા વચ્ચે સતત સંબોધિત કરતા રહે છએ ત્યારે આવતીકાલે 24 માર્ચે વિશ્વ ટિબી દિવસ છે આ દિવસ પર પીએમ મોદી વારાણસીની મુલાકાતે આવવાના છે જ્યા તેઓ જનસભાને પણ સંબોધવાના  છે.  પીએમ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે સુરતની કોર્ટમાં હાજર થશે, માનહાનિ કેસ મામલે આવી શકે છે ચૂકાદો

રાહુલ ગાંઘી સુરતની કોર્ટમાં હાજર થશે માનહાનિ કેસ મામલે ચૂકાદાની આશા દિલ્હી- વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે, વર્ષ  2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં આજે  તેમની પેશી છે ત્સુયારે આજે ા મામલે ચૂકાદો આવી શકે તેવી આશાઓ છે. પક્ષના નેતાઓએ વિતેલા દિવસે કહ્યું કે, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો […]

PM મોદી 25 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે,ચૂંટણી રાજ્યની વડાપ્રધાનની આ સાતમી મુલાકાત હશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિકબલ્લાપુર, બેંગલુરુ અને દાવણગેરેમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 25 માર્ચે કર્ણાટક પહોંચશે. એક સરકારી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન 25 માર્ચની સવારે શહેરના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ પર ઉતરશે અને શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરવા માટે હેલિકોપ્ટર દ્વારા […]

આ રાજ્યમાં વરસાદે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, મોટા ભાગના પાકને નુકશાન ખેડૂતો પરેશાન

છેલ્લા કેટલાક સમયથી દેશમાં કમોસમી વરસાદ વરસવાની ઘટનાઓ સતત વધી રહી છે, શિયાળો ઉનાળો હોય તો પણ જાણે વાદળછાયવું વાતાવરણ અને વરસાજના ઝાપટાઓ આવતા હોય છે એક જ ઋતુમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ભેજના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જો વાત કરીએ ઉત્તર પ્રદેશની તો અહી વરસાદે […]

કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા

કેરળમાં કોરોનાનો કહેર રાજ્ય સરકારે જીલ્લાઓને કર્યા એલર્ટ દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં ખૂબ જ ઝડપછી કેસની સંખ્યા વધતી જઈ રહી છએ જેને લઈને રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા છે અને કોરોનાની સ્થિતિ પર ધ્યાન આપવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના મુખ્યમંત્રી  પિનરાઈ વિજયન એ કોરોનાના […]

કેન્દ્ર સરકારે વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી

વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું બન્યું જરૂરી વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ  31 માર્ચ 2023થી વધારીને 1 એપ્રિલ 2024 કરી દિલ્હી : હવે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. આ દરમિયાન લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપવામાં આવેલી સમય મર્યાદા […]

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

દારુ કૌભાંડ મામલો મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલાયા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચાલી રહ્યો છે એક પછી એક તેઓની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ત્યારે હવે ફરી  દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.  એન્ફોર્સમેન્ટ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 દિવસમાં ચાર રાજ્યોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી આઠ દિવસમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, જેના માટે તેઓ બે વખત કર્ણાટક સહિત ચાર રાજ્યોનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી બુધવારે એટલે e આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.મંદિરનું નિર્માણ શ્રી શૃંગેરી મઠ અને સેવા શારદા સમિતિ કાશ્મીર દ્વારા કરવામાં આવ્યું છે. જે બાદ […]

પીએમ મોદીએ ITUની એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું – 6Gનું વિઝન લેટર કર્યું લોંચ

પીએમ મોદીએ  ITUની એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું  પીએમ મોદી એ આ સહીત 6Gનું વિઝન લેટર કર્યું લોંચ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઓજરોજ બુધવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની નવી પ્રાદેશિક કચેરી અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલું જ નહી આજના આ દિવસે […]

કોરોનાના વધતા કહેરને જોતા પીએમ મોદીએ આજે સાંજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી

પીએમ મોદીએ આજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી કોરોનાના વધતા કહેરને લઈને લીધો નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં વૃદ્ધી જોવા મળી રહી છે ત્યારે કેન્દ્રની સરકાર પણ આ મામલે ચિંતિત બની છે જેને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે આજે સાંજે કોરોનાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code