1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ISRO 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી વન વેબ ઇન્ડિયા-2 મિશન કરશે લોન્ચ

દિલ્હીઃ-  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરો 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી વન વેબ ઈન્ડિયા-2 મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથેના વ્યાપારી કરાર હેઠળ, ઈસરો યુકે સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડના 72 ઉપગ્રહોને લોન્ચ કરશે અને તેમને લો-અર્થ ઓર્બિટમાં મૂકશે. સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ માટે ઈસરોના કોમર્શિયલ યુનિટ ‘ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ’નું […]

ચૈત્ર નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી કરાઈ, 22 એપ્રિલથી ખુલશે કપાટ

નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે વ્યસ્ત છે, ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો દિવસ અને સમયનક્કી કરવામાં આવ્યો છે. આ મામલે ગંગોત્રી મંદિર સમિતિના પદાધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ગંગોત્રી પોર્ટલ ખોલવાની તારીખ અને સમય […]

દેશમાં કોરોનાની વાપસી:ફરી એકવાર નવા કેસ એક હજારને પાર,ગઈકાલ કરતાં 435 વધુ કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1,134 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને […]

મોદી વારાણસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે. રોપવે કેન્ટ રેલ્વે સ્ટેશન (વારાણસી જંકશન) થી ગોદૌલિયા સ્ક્વેર સુધી ચાલશે. આ યોજનાથી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ જવાનું સરળ બનશે. આ યોજના 644.49 કરોડની છે. વારાણસીમાં નેશનલ હાઈવે, રિંગ રોડ, ફ્લાયઓવર, આરઓબી પછી હવે […]

પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી -દિલ્હી પોલીસે 100 લોકો સામે ફરીયાદ નોંધી, 6 લોકોની ધરપકડ કરી

પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 100 લોકો સામે ફરીયાદ પોલીસે આ બાબતે 6 લોકોની ધરપકડ કરી દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેટલાક અસમાજિક તત્વો ગંધ ફેલાવી રહ્યા છએ ત્યારે દિલ્હી પોલીસે આવા લોકોની ઓળખ કરીને તેમના સામે સખ્ત કાર્યવાહી કરી છએ ,જો કે આડકતરી રીતે આમ કરવામાં ક્યાંક આપ આમ આદમી પાર્ટી […]

પીએમ મોદી ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે ‘Call Before u dig’ એપ પણ લોન્ચ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ITU એ માહિતી અને સંચાર તકનીકો (ICTs) […]

મહાત્મા ગાંઘીજીના પૌત્રી ઉષા ગોકનીનું લાંબી બીમારી બાદ 89 વર્ષની વયે નિધન

મહાત્મા ગાંધીની પૌત્રીનું નિધન 5 વર્ષની લાંબી બિમારી બાદ 89 વર્ષે લીધા અંતિમ શ્વાસ દિલ્હીઃ- દેશના રા।્ટ્રપિતા એવા મહાત્મા ગાંઘીજીના પોત્રી ઉષો ગોકનીને વિતેલા દિવસને મંગળવારની સાંજે આ દુનિયાને અલવિદા કહ્યું છે,જાણકારી પ્રમાણે છેલ્લા 5 વર્ષથી તેઓ સતત બીમાર રહેતા હતા , ગાંઘીજીના પૌત્રીનું 89 વર્ષની વયે નિધન થયું છે. આ મામલે વધઝુ જામકારી પ્રમાણે […]

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. પાકિસ્તાનના […]

હિમાચલ પ્રદેશનું આ છે એક ગામ જેની સુંદરતા નિહાળતા જ તમે થઈ જશો મંત્રમુગ્ધ, વિદેશથી પણ પ્રવાસીઓ અહીં આવે છે

આ છે હિમાચલ પ્રદેશનું સુંદર ગામ દેશ વિદેશથી અહી આવે છે પ્રવાસીઓ આમ તો દરેક લોકોની પહેલી પસંદ શિમલા મનાલી હોય છે જો હિલ સ્ટેશન પર ફરવાની વાત આવે તો હિમાચલ પ્રદેશ બેસ્ટ જગ્યા છે જો કે અહી આવેલું એક સુંદર ગામ છએ કે જેને જોઈએ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે તો ચાલો જાણીએ […]

પ્રથમ ભારતીય મહિલા ખેલાડીને મળી આ સિદ્ધી – રાયબરેલીનું સ્ટેડિયમ હોકી ખેલાડી રાની રામપાલના નામે ઓળખાશે

ભારતીય મહિલા ખેલાડીની ઉપલબ્ધિ પહેલી વખત ઈતિહાસમાં મહિલા ખેલાડીના નામથી ઓળખાશે સ્ટેડિયમ રાયબરેલીનું સ્ટેડિયમ હોકી ખેલાડી રાની રામપાલના નામે ઓળખાશે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે ખાસ કરીને હવે મહિલા ખેલાડીઓ રમતજગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓના નામે અનેક અનેક સમ્માનિત કામ કરી રહી છે તેજ શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code