1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકિય પક્ષ – અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત થયો આર્ટિકલ

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજનિતીક દળ  અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત રિપોર્ટ દિલ્હીઃ-  દેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વિશ્વાસુ પાર્ટી અને મજબૂત પાર્ટી તરીકે પોતાની સત્તા બનાવામાં સફળ રહી છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભાજપ પક્ષ મજબૂત બન્યો છે જો કે માત્ર ભારત જ આ વાત માને છે તેમ નથી વિદેશમાં પણ ભાજપને મજબૂત પક્ષ માનવામાં આવ્યો […]

મંદિરના દર્શન કરાવશે Bharat Gaurav Tourist Train,આ તારીખથી થશે શરૂ

મુસાફરો માટે સારા સમાચાર પ્રવાસીઓની સુવિધામાં કરાયો વધારો ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન થશે શરુ આ ટ્રેન 31 માર્ચથી થશે શરુ  દિલ્હી : ભારતીય રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે.ભારતીય રેલવે આગામી દિવસમાં ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ […]

દેશમાં કોરોનાના કેસમાં વધારો – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 700 આસપાસ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં વધારો  છેલ્લા 24 કલાકમાં 699 કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ઘીમી ગતિ એ પરંતુ ફરી થી કોરોના સંક્રમણ દર વધ્યો છે કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આ બબાતને લઈને કેન્દ્ર એ રાજ્યોને પણ પત્ર લખ્યો હતો આ સાથે જ […]

કોરોનાના સંક્રમણ દરમાં વધારો , દેશના 14 જીલ્લામાં સકારાત્મકતા દર વધુ

કોરોના સંક્રમણ દરમાં વધારો 14 જીલ્લામાં સંક્રમણ દર વધ્યું દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ફરી એક વખત ઘીમી ગતિએ વધતા જોવા મળ્યા છએ થોડા દિવસ અગાઉ કેન્દ્રએ અનેક રાજ્યોને પત્ર પણ  ખ્યો હતો અને ત્યાર બાદ કેન્દ્ર દ્રારા કોરોનાની નવી ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી હતી ,દેશના 14 જીલ્લાઓ એવા છે કે જ્યા સંક્રમણ દર ઝડપથી […]

પંજાબ:ભગવંત માન પીએમની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પૂર્વ ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુર રેન્જના તત્કાલિન ડીઆઈજી ઈન્દરબીર સિંહ અને ફિરોઝપુરના તત્કાલીન એસએસપી હરમનદીપ સિંહ હંસ સામે કડક કાર્યવાહી કરવાનો કર્મચારી વિભાગને આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સોમવારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલિન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન […]

UP: રામનવમી પર રામલલા પહેરશે ખાસ પોશાક,અસ્થાયી મંદિરમાં યોજાશે છેલ્લી જન્મજયંતિ

લખનઉ:શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલા રામનવમીના દિવસે આ વખતે પીળા રંગના વસ્ત્ર ધારણ કરશે. આ વખતે રામલલાની છેલ્લી જન્મજયંતિ અસ્થાયી મંદિરમાં છે. આ પછી ભવ્ય મંદિરમાં વર્ષ 2024ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભવ્ય મંદિરમાં રામલલાના દિવ્ય સ્વરૂપનું પણ પ્રાગટ્ય થશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા શિલ્પકારો તેમના મોડલ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી […]

ભારત આવેલા જાપાનના પ્રધાનમંત્રી એ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ

જાપાનના પીએમ એ ભારતને આપ્યું આમંત્રણ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ દિલ્હીઃ- જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 હિરોશિમા સમિટમાં ઔપચારિક આમંત્રણ આપ્યું છે. આ પહેલા ગઈકાલે બંને નેતાઓએ નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી જે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવશે. બન્ને નેચાઓની આ મંત્રણા પછીના તેમના નિવેદનમાં પીએમ […]

દિલ્હીમાં મોદી અને જાપાનના પીએમ વચ્ચે જોવા મળ્યું બોન્ડિંગ,પકોડી ખાધી,લસ્સી પીધી અને ભારતીય વ્યંજનોનો લીધો સ્વાદ

દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં તેણે ગોલગપ્પા ખાધા અને લસ્સી બનાવતા પણ જોવા મળ્યા. કિશિદાએ ભારતીય ભોજનનો ઉગ્ર આનંદ માણ્યો. બંને નેતાઓ પાર્કની બેન્ચ પર બેઠા અને કુલહડ (માટીના કપ)માં લસ્સી પીધી અને ચર્ચા કરી. મોદી અને કિશિદાએ બાલ […]

REM Sleep શું છે ? જાણો તેના વિશે જે તમારા સપના સાથે જોડાયેલ છે

રેમ સ્લિમ આપણા સપના સાથે જ જોડેયલ વસ્તુ છે rem  એટલે કે ‘રેપિડ આઇ મૂવમેન્ટ સ્લીપ’ ઘણી વખત આપણે ગાઢ ઊંઘમાં સુતા હોઈએ છીએ અને જ્યારે સપનું આવતું હોય ત્યારે ક્યારેક અચાનક જાગી જઈએ છીએ તો ક્યારેક જાગ્યા બાદ અઘપરુ સપનુ યાદ નથી રહેતું તો વળી ક્યારેક અડઘી ઊંધમાં જાગીને ફરી સુઈએ છીએ ત્યારે સપનુ […]

CBI કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો – જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી

CBI કેસમાં મનીષ સિસોદિયાને ન મળી રહાત  જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી દિલ્હીઃ-  દિલ્હીના ભૂતપુર્વ મંત્રી કે જેઓ દારુ કૌંભાડ મામલે એજન્સીઓની રડાર પર છે તેવા મનીષ સિસોદિયાની મુસીબત ઘટવાનું નામ લઈ રહી નથી, કારણ કે હવે ત દારૂ કૌભાંડના મામલામાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. માહિતી પ્રમાણે આજરોજ સોમવારે આ કેસની સુનાવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code