1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં અશ્વિન એક-બે નહીં સાત રેકોર્ડ તોડી શકે છે

ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવવામાં ભારતના દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 38 વર્ષીય ખેલાડીએ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી (113) ફટકારી અને પછી બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 280 રનથી જીતવામાં સફળ રહી હતી. અશ્વિનની ટેસ્ટ કરિયરની આ 37મી પાંચ વિકેટ હતી અને તેણે આ મામલે મહાન […]

SAFF ચેમ્પિયનશિપ અન્ડર – 17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ ફૂટબોલમાં, SAFF ચેમ્પિયનશિપ અંડર -17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું છે.ભૂટાનમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ Aમાં ભારત તરફથી સેમસને એક અને હેમ્નેચુંગે બે ગોલ કર્યા હતા.આ જીત સાથે ભારત ગ્રુપ Aમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે.ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા UAE જવા રવાના થઈ

હરમનપ્રીત કૌરે ચેમ્પિયન બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ […]

ICCનો નિર્ણયઃ મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટર સમાન ઈનામની રકમ મળશે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા ક્રિકેટને લઈને મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, ICC મહિલા ક્રિકેટને પુરૂષ ક્રિકેટની બરાબરી પર લાવવામાં આવી છે. ICCના નવા નિર્ણય બાદ મહિલાઓને ICC ઈવેન્ટ્સમાં પુરૂષો જેટલી જ રકમ મળશે. આ રીતે ICCએ પુરૂષ અને મહિલા ક્રિકેટ માટે ઈનામની રકમ સમાન કરી દીધી છે. તેની શરૂઆત મહિલા ટી20 […]

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો બાંગલાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1 શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ગઈકાલે […]

ડાયમંડ લીગની ફાઇનલ: 87.86 મીટર ના બેસ્ટ થ્રો સાથે નિરજે હાંસલ કર્યુ બીજુ સ્થાન

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 87.86 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે આ સ્પર્ધામાં સતત બીજી વખત બીજું સ્થાન મેળવ્યું હતું. આ વખતે તે માત્ર એક સેન્ટિમીટરથી ટાઈટલ ચૂકી ગયો. સ્પર્ધાના વિજેતા એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો. બે વખતના […]

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું

નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરૂષ હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખે છે. ભારતીય ટીમે શનિવારે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. મેચમાં ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે (13મી, 19મી મિનિટે) કર્યા હતા, જ્યારે પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ નદીમ અહેમદે (8મી મિનિટે) કર્યો […]

ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી

19મી સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ બીસીસીઆઈએ ભારતીય ટીમનો ફોટો શેર કર્યો નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા શુક્રવારે ચેન્નાઈ પહોંચી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માટે આ પ્રથમ ટેસ્ટ શ્રેણી હશે જેમાં તેમનો હેતુ ભારતીય ટીમને જીત અપાવવાનો રહેશે. […]

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ સાથે PM મોદીએ કરી મુલાકાત

પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યા 29 મેડલ PM મોદીએ ખેલાડીઓ સાથે કરેલી મુલાકાતનો વીડિયો આવ્યો સામે પીએમ મોદી ખેલાડીઓ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ રમતમાં ઈતિહાસ કરીને ભારત પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી પેરા એથલીટ્સ સાથે હસી મજાક […]

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

19મી સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ ટીમની સમાન નઝમુલ હુસૈનને સોંપાઈ નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી દિવસથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમની તાજેતારમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે. બાંગ્લાદેશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code