1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ દેશોમાં ક્યારેય નથી વધતું પ્રદૂષણ, જાણો તેમના નામ

દેશની રાજધાની દિલ્હીમાં હાલ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે કેટલાક એવા દેશો છે જે પ્રદૂષણ મુક્ત હોવાનું કહેવાય છે. સ્વીડન- સ્વીડન એક એવો દેશ છે જેની ગણના પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ વિશ્વના અગ્રણી દેશોમાં થાય છે. સ્વીડનની સરકારે પ્રદૂષણને નિયંત્રિત કરવા અને કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે ઘણા પગલાં લીધાં છે. અહીં અશ્મિભૂત […]

ભારત અને ચીન વચ્ચે માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે

ભારત અને ચીને લગભગ પાંચ વર્ષ બાદ સરહદ મુદ્દે તેમના વિશેષ પ્રતિનિધિઓની વહેલી તકે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પૂર્વી લદ્દાખના બે સંઘર્ષ વિસ્તારોમાંથી તેમના સૈનિકોને હટાવ્યાના થોડા અઠવાડિયા પછી બંને દેશોએ આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે સોમવારે મોડી રાત્રે (18 નવેમ્બર 2024) રિયો ડી […]

G-20માં ભાગ લીધા બાદ પીએમ મોદી બ્રાઝિલથી ગયાના પહોંચ્યા

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં જી-20 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી હવે ત્રણ દેશોની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે ગયાના પહોંચ્યા છે. ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ બુધવારે જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગયાના પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા […]

ભારતમાં એક દિવસમાં 5 લાખથી વધુ મુસાફરોએ કરી હવાઈ મુસાફરી

નવી દિલ્હીઃ ભારતીય ઉડ્ડયન સેવાઓએ એક દિવસમાં 5 લાખથી વધુ સ્થાનિક મુસાફરોને ઉડાડવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આપી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, “17 નવેમ્બર, 2024ના રોજ, ભારતીય ઉડ્ડયને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી જ્યારે એક જ દિવસમાં […]

ભારતીય નૌકાદળની સબમરીન INS વેલા ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચી

ચેન્નાઈઃ ભારતીય નૌકાદળની સબમરીન INS વેલા ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચી છે. શ્રીલંકાની નૌકાદળ દ્વારા સબમરીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સબમરીનના ક્રૂઅને શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓ વચ્ચે ઘણી ટીમ નિર્માણ કવાયતનું આયોજન કરવામાં આવ્યુંછે. INS વેલા, એક સ્વદેશી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે, જેને નવેમ્બર 2021 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. આ મુલાકાતને ઓપરેશનલ […]

ભારતીય રેલ્વેએ 36 દિવસમાં 4521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરે છે. જેથી દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જવાનું પસંદ કરે છે. જેથી આવા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. દરમિયાન 36 કલાકમાં ચાર હજારથી વધારે ફ્લાઈટમાં 65 લાખથી વધુ મુસાફરોને પ્રવાસ કર્યો હતો. ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં […]

પાટણઃ દિવાળીના તહેવારોમાં સુપ્રસિદ્ધ રાણકીવાવ પર સહેલાણીઓની ભીડ

અમદાવાદઃ દિવાળી તહેવારોના પ્રસંગે પાટણની રાણકીવાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાં અનેક લોકો પરિવાર સાથે યાદગાર પળો પસાર કરતાં અને સેલ્ફી લેતા જોવા મળ્યા. પાટણની રાણકીવાવ, UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત, 100 રૂપિયાની ચલણી નોટ […]

આંબરડી સફારી પાર્ક: સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો

અમદાવાદઃ દિવાળીમાં લોકો રજાઓ માણવા માટે વિવિધ પર્યટક સ્થળોએ જતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સિંહ દર્શનમાં સૌથી વધુ સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધારી નજીર આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષકનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીંયા લોકોના ટોળેટોળા નજરે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને […]

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે દિવાળી મનાવશે, રિજિજુ સાથે તવાંગ જવા રવાના થશે

તાજેતરમાં, પડોશી દેશ ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC પર વર્ષોથી ચાલી રહેલો વિવાદ ઉકેલાયો છે. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તાર તવાંગમાં દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ અરુણાચલ પ્રદેશના તવાંગ જવા રવાના થયા છે. ‘સૈનિકો સાથે વાત કરવા આતુર’ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code