1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ઓછા બજેટમાં વીકએન્ડનો આનંદ માણો, ઉનાળામાં આ સુંદર સ્થળોની મુલાકાત લો

પ્રવાસ કરવાનું તમામને ગમે છે. દરેક વ્યક્તિને સુંદર સ્થળોની મુલાકાત લેવી ગમે છે. ઘણા લોકો માત્ર વીકએન્ડ આવવાની અને બહાર ફરવા જવાની રાહ જુએ છે. જેઓ 9 થી 5 કલાક સુધી કામ કરે છે, તેમના માટે લાંબો વીકએન્ડ કેક પર આઈસિંગ જેવો છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં મુલાકાત લેવા માટે બેથી ત્રણ દિવસની […]

ઓછા બજેટ સાથે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા માંગો છો, તો આ સ્થળ પરફેક્ટ છે

ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધો-10 અને બોર્ડની પરિક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સ્કૂલ તથા કોલેજની પરિક્ષાઓ પૂર્ણ થશે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લોકો પરિવાર સાથે વિવિધ સ્થળો ઉપર ફરવા જવાનું પ્લાનિંગ બનાવે છે. જો આપ પણ આગામી દિવસોમાં ટૂરનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ઓછા બજેટ સાથે એકડેવન્ચર એક્ટિવિટીનો પરિવાર અને […]

ભારતનો સૌથી લાંબો હાઈવે, જાણો શા માટે તેને કહેવાય છે નેશનલ હાઈવેની કરોડરજ્જુ

નવી દિલ્હીઃ NH44 ભારતનો સૌથઈ લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. તેને જૂના NH7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમ્મૂ અને કશ્મિરના ઉત્તર છેડે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડતા પૂરા 3,745 KM સુધી ફેલાયેલો છે. • મલ્ટી સ્ટેટ હાઈવે NH44 કુલ 11 ભારતીય રાજ્યોં પાર કરે છે, જે તેને દેશની વિશાળતા અને વિવિધતાનો સાચો પુરાવો બનાવે છે. […]

ત્રણ દાયકા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈપીએલ રમાઈ રહી છે, આઈપીએલની બાદ આઈસીસી ટી 20 વર્લડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ અનેક ટુર્નામેન્ટ રમશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનું શિડ્યુલ જાહેર થયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. આ શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ […]

શુ તમે તમારી કાર માટે નવુ ટાયર ખરીદી રહ્યા છો? જાણો થોડીક જરૂરી વાતો

એક કાર ગણા બધા ભાગોની બનેલી હોય છે. તેમાં એક નાના સ્ક્રૂ થી લઈને મેટલના મોટા ટુકડા અનેન ટાયર પણ હોય છે. જ્યારે આપણે ઘણા મહત્વપૂર્ણ વાહન પાર્ટ્સની કાર્યક્ષમતાને તપાસીએ છીએ. પણ રેગ્યુલર નિરિક્ષમ દરમિયાન આપણે કેટલીક મૂળભૂત બોબતો અવગણીએ છીએ. ટાયર એ વાહનના પગ જેવા છે અને વાહનને રસ્તાની સપાટી સાથે જોડતો એકમાત્ર ભાગ […]

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની […]

વૃદ્ધાઅવસ્થા પહેલા જ ફરવાના શોખ પુરા કરી લો, પાછળથી પછતાવાનો વારે ના આવે

ટ્રાવેલ લવર્સને દુનિયાભરમાં ફરવાના શોખીન હોય છે. પ્રવાસીઓને નવા સ્થાનો શોધવા અને નવી સંસ્કૃતિઓ જોવામાં અને નવા ખોરાક ખાવામાં અને એક્ટેવિટી માણવામાં વધારે રસ હોય છે. ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ: ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ માટે જઈ શકો છો. દોસ્તો સાથે આ એક્ટિવિટીનો આનંદ અલગ હોય છે. હરિદ્વારમાં ગંગા સ્નાન અને વારાણસીમાં ગંગા આરતી કરી શકો છો. મથુરાની […]

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા પૂજારી સહિત 13 લોકો દાઝ્યાં

ભોપાલઃ ભગવાન મહાકાલેશ્વરના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

આ હિલ સ્ટેશન બેંગલોરની ખૂબ નજીક છે, જોઈને થઈ જશો સ્તબ્ધ

બેંગલોર લોકોનું પસંદગીનું સ્થાન બની રહ્યું છે. અહીં ફરવા માટે ખુબ સ્થાનો છે. લોકો અહીના આસપાસના હિલ સ્ટેશનો જોવાનો શોખ રાખે છે. સ્કંદગિરિ હિલ સ્ટેશન લોકોનું ખાસ પસંદગીનું સ્થાન છે. ટ્રેકર્સ માટે ફેમસ છે. આ બેંગલોરથી 62 કિલોમિટરની દૂરી પર છે. સ્કંદગિરિ પહાડોને દેખવાનો સારો સમય ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે. મેલાગીરીમાં આખું વર્ષ પ્રવાસીઓની […]

અમદાવાદઃ IPL મેચને લઈ મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL -2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code