કાર 5 વર્ષ જૂની હોય કે 10 વર્ષ જૂની, આ ટિપ્સથી તેનું AC નવા જેવી ઠંડક આપશે
સવાર અને સાંજના સમયે તાપમાન હજી સુકુન વાળુ હોવા છતાં બપોર બાદ ગરમી પડવા લાગે છે. તમે બપોરના સમયે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તમારે એર કંડિશનર (AC)ની જરૂર પડી શકે છે. જો AC નો ઉપયોગ કરતા પહેલા તેનુ મેન્ટેનેન્સ જરૂરી છે. શિયાળાની ઋતુમાં લગભગ 2 થી 3 મહિના સુધી AC નો ઉપયોગ થતો નથી. […]