1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીજી સમાજને આધુનિકતા અને સામાજિક ન્યાયનો માર્ગ દેખાડ્યો હતોઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી તેજસ્વી હસ્તીઓના જન્મથી આપણા દેશની ધરતી ધન્ય થઈ છે. સ્વામીજીએ સમાજસુધારણાનું કાર્ય ઉપાડ્યું અને સત્ય સાબિત કરવા માટે ‘સત્યાર્થ પ્રકાશ’ […]

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરવાનું ટાળજો, થશે મોટુ નુકશાન

ઓટોમેટિક કાર હવે દેશમાં લોકપ્રિય બની છે, પરંતુ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જે કાર અને ડ્રાઈવર બંનેને નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી […]

તમારી ડ્રાઈવિંગમાં કરો આ બદલાવ, ગાડીની શાનદાર માઈલેજ મેળવો

આજકાલના સમયમાં ગાડી રાખવી કોઈ મોટી વાત નથી અને આમ જનતા પાસે પણ પોતાની ગાડી હોય છે. મુશ્કેલી એ વાતની છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને સીએનજી સતત મોંઘા થતા રેટના ચાલતા ગાડી રાખવી મોંઘી થઈ ગઈ છે. એવામાં ગાડી રાખવા વાળા એવી ગાડી શોધે છે જે તેમને વધારે માઈલેજ આપી શકે જેનાથી […]

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નવા ચહેરાને તક

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એક નવા ચહેરાને ટીમમાં તક મળી છે. જ્યારે કેએલ રાહુલ અને રવિંન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે 17 સદસ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. તેજ બોલિંગ વિભાગમાં […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે ‘કાઉન્ટર ટેરરિસ્ટ એટેક’ની મોકડ્રીલ યોજાઇ

અમદાવાદઃ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે ‘કાઉન્ટર ટેરરિસ્ટ એટેક’ની મોકડ્રીલ યોજાઇ હતી. મોકડ્રિલ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કેટલાંક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આતંકવાદી હુમલો થાય તો બચાવ કામગીરી […]

જૂની ગાડીમાં લગાવવી છે સીએનજી કિટ, તો આ જરૂરી કામ કરો

દેશભરમાં પેટ્રોલના ભાવ થોડા જ સમયમાં ખૂબ વધી ગયા છે. એવામાં લોકો જૂની ગાડીઓમાં જ સીએનજી કિટ લગાવે છે. જો કે, કિટ લગાવ્યા પછી નાની લાપરવાહીને કારણે મોટું નુકશાન થવાની શક્યતા છે. • આરસી અપડેટ કરવી જરુરી જો તમે પણ તમારી જૂની ગાડીમાં સીએનજી કીટ લગાવી રહ્યા છો. તો કીટ લગાવ્યા પછી તમારે ગાડીની આરસીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code