1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

બેટ ખરીદવાના પણ પૈસા ન હતા, પિતાએ લોન લીધી, માં એ સોનાનો દોરો વેચી ક્રિકેટ કિટ અપાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ટૂંક સમયમાં હૈદરાબાદ જતો જોવા મળશે. તે ફ્લાઈટમાં તેની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે હશે. જે ઉડાણ ધ્રુવ હવે ભરવાનો છે, તે સામાન્ય ઉડાણ નથી. આ ઉડાણ તેને તેમના સપના જોડે લઈ જશે, જેના વિશે તેમણે નાનપણમાં વિચારી રાખ્યું હતુ. […]

અભિનેતા પકંજ ત્રિપાઠીએ માલદીવને બદલે પરિવાર સાથે અયોધ્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈઃ માલદીવમાં વિવાદને લઈને બોલિવૂડના તમામ સેલેબ્રિટીસ પણ પીએમ મોદીને સંપૂર્ણ સપોર્ટ કરી રહયા છે. ઘણા સેલેબ્રિટીસ આ મામલામાં પોતોનો અભિપ્રાય આપી રહ્યા છે. અને ઘણા સ્ટાર્સ લોકોને માલદીવનો બહિષ્કાર કરવા અને વેકેશન માટે લક્ષદ્વીપ જવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ માલદિવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો […]

વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતનું કદ વધ્યું, નીચેથી ચોથા નંબર પર પાકિસ્તાન

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની તાજેતરની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારત 80મા ક્રમે છે. એક નહીં પરંતુ 6 દેશો ટોચના સ્થાને છે. આ દેશો 194 સ્થળોએ તેમના નાગરીકોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. ખાસ વાત એ છે કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આયાદીમાં ટોપ 100 દેશોમાં પણ સામેલ નથી. […]

અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ

નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી […]

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ધોરડો સફેદ રણનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા કલેકટરે વિવિધ […]

પ્રજાસત્તાક દિવસની રજાઓમાં ફરવા જવાનું પ્લાનીંગ છે તો આ જગ્યાએ જઈ શકો છો….

શિયાળામાં ફરવું એક બહુ મુશ્કેલ કામ છે. પરંતુ શિયાળામાં ફરવાની મજા જ કઈંક અલગ હોય છે. જે લોકો પ્રવાસનના શોખીન હોય છે તે હવામાન ઠંડુ પડવાની રાહ જોતા હોય છે. જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી હોય છે. આ રીતે, સૂર્યપ્રકાશના હળવા કિરણો અને ઠંડીમાં વાતાવરણમાં મુસાફરી કરવાનું બમણું થઈ જાય છે. તમે આ સ્થળોની મુલાકાત લઈને […]

લક્ષદ્વીપમાં એરપોર્ટ બનાવવાની તૈયારી, આર્મીના વિમાન પણ ઓપરેટ કરશે

બેંગ્લોરઃ લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ભારત સરકાર લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તે લક્ષદ્વીપના મિનિકોય દ્વીપમાં બનાવવામાં આવશે, જ્યાં ફાઈટર જેટ, મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને કોમર્શિયલ વિમાન ઓપરેટ કરી શકાશે. મિનિકોય આયલેન્ડમાં નવું એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ સરકારને ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો, પણ પાછલા એઠવાડિયે પીએમ મોદીની […]

માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમે સાંસદોએ ભારત વિરોધ કરેલી ટીપ્પણીની કરી નિંદા

નવી દિલ્હીઃ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોરમ પર માલદીવના કેટલાક મંત્રીઓ તરફથી કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીઓ પછી માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી(MATI) નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે આવી અપમાનજનક ટિપ્પણી સખત નિંદા કરીએ છીએ. MATIએ કહ્યું કે માલદીવના ઈતિહાસમાં ભારત હંમેશા મુશ્કેલીના સમયમાં સૌથી પ્રથમ આવ્યું […]

પ્રેમનો મહિનો મનાતા વસંત માસમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છો… તો આ સ્થળ ઉપર જવાનું વિચારી શકો છો

હવે હિન્દુ કેલેન્ડર અનુસાર વસંતના મહિનાનું આગમન થશે. આ મહિનાને પ્રેમના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી મહિના ફેબ્રુઆરીની 14મી ડિસેમબરના રોજ વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના આ મહિનામાં તમે તમારા પાર્ટનર સાથે વીકએન્ડની રજાઓ પર બહાર જવા માંગો છો અને રોમેન્ટિક સ્થળની શોધમાં છો, તો ભારતની આ પાંચ જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code