1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ભારત સામે વિવાદ વચ્ચે પોતાના જ દેશમાં ફસાઇ માલદીવની સરકાર, અનેક સંગઠનોએ કરી નિંદા

નવી દિલ્હીઃ માલદીવ દ્વારા ભારત અંગે વિવાદાસ્પદ ટીપ્પણીને પગલે માલદીવની ઘણી સંસ્થાઓએ માલદીવ અને ભારત વચ્ચે સકારાત્મક સંબંધો જાળવવા હાકલ કરી છે. તેમણે સસ્પેન્ડ કરાયેલા નાયબ મંત્રીઓની સોશિયલ મીડિયા પોસ્ટ અને ટિપ્પણીઓને બેજવાબદાર ગણાવી હતી. માલદીવ સરકારે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહઝૂમ માજિદને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવના નેશનલ બોટિંગ એસોસિએશન, માલદીવ એસોસિએશન […]

લક્ષદ્વીપમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઈઝરાયલ સ્થાપિત કરશે

નવી દિલ્હીઃ માલદીવની સાથે પર્યટનને લઈને શરૂ થયેલા સોશિયલ મીડિયા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન (સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવા) કાર્યક્રમ શરૂ કરશે. તેનાથી ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે. ઇઝરાયેલના ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્યક્રમ શરૂ કરવા માટે […]

PM મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપએ ગુગલ સર્ચમાં સર્જ્યો રેકોર્ડ, રોજ એક લાખથી વધુ લોકો કરે છે સર્ચ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપને ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ હેન્ડલ પર સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા […]

વિવાદને પગલે માલદીપ જવાનું ટાળી રહ્યાં છે ભારતીયો, જાણીતી ટૂર કંપનીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી

નવી દિલ્હીઃ માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ઓનલાઈન ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે અમે દેશ સાથે ઊભા […]

જાન્યુઆરી મહિનામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ મહોત્સવોમાં અવશ્ય જવાનું પ્લાનીંગ કરી શકાય

જાન્યુઆરી મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે અને આ વખતે જાન્યુઆરીમાં બે લોંગ વીકેન્ડ પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ, આ મહિનો પ્રવાસ કરનારાઓ માટે સુવર્ણ તક સમાન છે. જો તમે આ મહિનામાં ક્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, અને સ્થળપસંદ કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો […]

એસટી નિગમમાં નવી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનો સમાવેશ થયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાન […]

ટી20 વિશ્વકપઃ ભારતીય ટીમનો પહેલો મુકાબલો આયરલેંન્ડ સાથે થશે

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસો બાકી રહ્યા નથી. 5 મહિના પછી આ ટૂર્નામેંન્ટના ધૂમ-ધડાકા શરૂ થશે. જલ્દી તેનું શિડ્યુલ આવી જશે. ભરતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત- પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપ મુકાબલાની તારીખ 9 જૂનના રોજ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો […]

કેપટાઉન ટેસ્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું

મુંબઈઃ ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીના બીજી મેચમાં સાત વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1 થી બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રન પર સમેટાઈ ગઈ હતી. એના પછી ભારત 153 રન પર ઓલ આઉટ થઈ ગયું હતુ. યદમાન ટીમે […]

ભારતઃ 22 શહેરોમાં વિઝિબિલીટી 200 મીટરથી ઓછી હોવાથી પરિવહન સેવા ખોરવાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં કડકતી ઠંડી પડી રહી છે. જમ્મૂ-કાશ્મીરથી લઈને દિલ્હી, પંજાબ, હરિયાણા અને યૂપી સુધી ઘાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસ સાથે સાથે બર્ફિલા પવનો લોકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે. મધ્ય પ્રદેશ, યૂપી, બિહાર, રાજસ્થાન સાથે 15 રાજ્યોમાં ધુમ્મસની ઘાઢ પરત છવાઈ છે. ઘાઢ ધુમ્મસને ચાલતા દેશમાં 22 શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય થી 200 મીટર […]

બિહારમાં ભાજપએ લવ-કુશ યાત્રા નિકાળી, 22મી એ અયાધ્યા પહોંચશે

પટણાઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ્રે બિહારથી લવ-કુશ રથ અયોધ્યા પહોંચશે. આજે પટના બીજેપી કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લવ-કુશ યાત્રાને ઝંડી બતાવી રવાના કરી હતી. આખા બિહારમાં લવ-કુશ રથ ફર્યા બાદ વિવિધ સ્થળોએ થઈને અયોધ્યા પહોંચશે. રથ રવાનગીના અવસરે બીજેપી કાર્યાલયની બહાર કિન્નર સમાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code