1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કૈલાશ થી બટેશ્વર સુધી છ મંદિરોની શિવાલય સર્કિટ બનાવવામાં આવશે

નવી દિલ્હી: આગરામાં તાજમહેલ સિવાય શહેરમાં સ્થિત શિવાલય પણ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓ માટે નવું કેન્દ્ર બનશે. છ મંદિરો કૈલાશ થી બટેશ્વર સુધી શિવાલય સર્કિટ બનાવશે. ડિવિઝનલ કમિશનર રિતુ મહેશ્વરીની સુચનાથી પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ શિવાલય સર્કિટ માટે દરખાસ્ત કરી રહ્યું છે. જેના લીધે શિવાલયોના આસપાસના વિસ્તાર સુવિધાઓથી વિકસાવવામાં આવી છે. બટેશ્વરમાં યમુના કિનારે 101 મંદિરોની […]

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, […]

દિલ્હીમાં ધુમ્મસને કારણે હવાઈસેવાને અસર, 8 ફ્લાઈટ જયપુર-અમદાવાદ ડાયવર્ટ કરાઈ

દિલ્હી એરપોર્ટે પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઈઝરી સંબંધિત એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવા પ્રવાસીઓને અપીલ ફલાઈટ ડાઈવર્ટ કરતા પ્રવાસીઓની મુશ્કેલીમાં થયો વધારો નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન કડકડતી ઠંડીને પગલે જનજીવનને પણ વ્યાપક અસર પડી રહી છે.દરમિયાન દિલ્હી સહિતના નગરોમાં વહેલી સવારે પડતી ધુમ્મસને કારણે હવાઈ […]

ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ

પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]

ભારતમાં આ 4 સ્થળોએ Bungie Jumping નો માણો આનંદ,જીવનભર યાદ રહેશે અનુભવ

જો તમે ટ્રાવેલિંગ ફ્રીક છો અને એડવેન્ચર તમને પસંદ છે,તો તમને Bungie Jumping નો પણ શોખ હશે. જો કે ભારતમાં Bungie Jumping બહુ ઓછી જગ્યાઓ પર કરવામાં આવે છે, પરંતુ જો તમે અહીં મનોરંજક સાહસ કરવા માંગો છો, તો આ 4 જગ્યાઓ અવશ્ય એક્સપ્લોર કરો…. ઋષિકેશ રાફ્ટિંગ હોય કે Bungie Jumping, જ્યારે સાહસની વાત આવે […]

શું તમારે હિમવર્ષાનો આનંદ માણવો છે? તો ઉત્તર ભારતના આ સ્થળો પર પહોંચી જાવ

ભારતમાં ઠંડી જગ્યા પર ફરવા વાળા લોકોને વર્ગ પણ મોટી સંખ્યામાં છે, મોટાભાગના લોકોને ઠંડી જગ્યાઓ પર ફરવાનું પસંદ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તર ભારતમાં આવેલા આ સ્થળોની તો આ જગ્યાઓ પર તો હિમ વર્ષા પણ જોવા મળે છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં આવે તવાંગની તો, તવાંગ […]

ભારતની આ જગ્યાઓ પર વિદેશની જેમ નવા વર્ષની થાય છે ઉજવણી,આજે જ મુલાકાત લેવાનો બનાવો પ્લાન

31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકો ખૂબ જ પાર્ટી કરે છે. ડાંસ, સંગીત, રોશની અને સંપૂર્ણ આનંદ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. નવા વર્ષ પર લોકો રજાઓ પર જવા અને મુસાફરી કરવાનું પણ આયોજન કરે છે. કંટાળાજનક જીવનમાંથી વિરામ લઈને નવું સુખી જીવન શરૂ […]

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

જો તમને દરિયા કિનારો પસંદ છે, તો આ જગ્યાઓ પર ફરવાનું ન ભૂલતા,જાણો

દરિયા કિનારો એ એવી જગ્યા છે કે જ્યાં લોકોને અલગ આનંદ આવે છે, દરિયાનો અવાજ પણ દરેક વ્યક્તિના મન પર એવી અસર કરે છે કે જે વ્યક્તિના મનને તેના તરફ આકર્ષે છે. આવામાં જે લોકોને દરિયા કિનારે ફરવાનું પસંદ હોય તે લોકો માટે આ જગ્યા તો એકદમ સરસ સાબિત થઈ શકે છે. જો સૌથી પહેલા […]

શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ જગ્યાઓને તમારી ટ્રાવેલ લિસ્ટમાં કરો સામેલ

કેટલાક લોકો શિયાળામાં ઘરે બેસીને ગરમ ચાની ચૂસકી લેવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો આ સિઝનમાં પ્રકૃતિની સુંદર ખીણોનો આનંદ માણવા માંગે છે. જો તમે આ સિઝનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. આ સિઝનમાં ફરવાના શોખીન લોકો હિમાચલ પ્રદેશથી લઈને કન્યાકુમારી સુધીના ઘણા સુંદર સ્થળો જોઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code