1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

25મી ડિસેમ્બરે પડી રહ્યું છે લોંગ વીકએન્ડ,3 દિવસની રજામાં Snow Fall જોવો હોય તો બનાવી લો પ્લાન

આ વખતે ક્રિસમસ પર 3 દિવસ લાંબો વીકેન્ડ છે. 25મી ડિસેમ્બરે ક્રિસમસ છે અને તે પહેલા શનિવાર અને રવિવારે રજા છે. એટલે કે 23મી ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી રજાઓ છે. એવામાં તમારે હવેથી ટ્રિપ પર જવાનો પ્લાન બનાવવો જોઈએ. આ 3 દિવસોમાં દિલ્હી NCRમાં રહેતા લોકો ઘણી સસ્તી જગ્યાઓ શોધી શકે છે. તમે બસ, ટ્રેન […]

ડિસેમ્બરમાં ફરવા માટે આ સ્થળોની મુલાકાત લેવા માંગો છો,તો પહેલેથી જ કરાવી લો બુકિંગ

ડિસેમ્બરમાં ઠંડીમાં વધારો થાય છે. નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા આ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વખતે ક્રિસમસ પહેલાના વીકએન્ડ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પણ વીકએન્ડની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જે લોકો ડિસેમ્બરમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. ડિસેમ્બર અને નવા વર્ષના સપ્તાહાંતમાં મુલાકાત […]

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ […]

આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી

આપણા દેશના લોકો ફરવા માટે અઢળક રૂપિયા ખર્ચ કરતા હોય છે. લોકોને ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે. જો વાત કરવામાં આવે આપણા દેશના લોકોની તો એ તો મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે. લોકો જે તે સ્થળ વિશે જાણીને એ સ્થળે ફરવા જતા રહેતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે ન […]

પ્રકાશના તહેવારની ઉજવણી,આ શહેરમાં થાય છે જોરદાર,જાણો

દિવાળીના તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. લોકો માને છે કે આ દિવસે જો કોઈના ઘરે જઈને તેના ઘરનું અંધારુ દુર કરો તો આપણા જીવનમાં પણ મોટાભાગના તકલીફો દુર થઈ જાય છે. આ વાતનો અર્થ એ છે કે નવા વર્ષમાં થઈ શકે તો કોઈને મદદરૂપ થવુ. આ બધી વાત દિવાળીને લઈને આપણે સૌ જાણીએ […]

દિવાળીની રજાઓમાં ફરવાનો બનાવો પ્લાન,દિલ્હીથી 2 દિવસની ટ્રીપમાં એક્સપ્લોર કરો આ નવી જગ્યા

દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો મોટાભાગે લાંબા વીકએન્ડમાં ક્યાંક બહાર ફરવા જાય છે. કેટલાક લોકો તહેવારો પર આવતા લાંબા વીકએન્ડમાં પણ ફરવા જાય છે. જો તમે પણ દિવાળી પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ઘણી સુંદર અને નવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 2 દિવસ માટે શાનદાર ટ્રિપ પ્લાન કરી […]

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા […]

ભારતીયો હવે વિઝા વિના થાઈલેન્ડનો પ્રવાસ કરી શકશે

ભારતીય પ્રવાસીઓને મે 2024 સુધી મળસે છુટનો લાભ થાઈલેન્ડના પ્રવાસન વિભાગને મળશે વેગ ભારત અને થાઈલેન્ડના સંબંધો વધારે મજબુત બનશે નવી દિલ્હીઃ ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો […]

ઉત્તરાખંડમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિર વિશે જાણો છો? આવો ગજબ છે તેનો ઈતિહાસ

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતીએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. આ કારણથી દર વર્ષે હજારો ભક્તો અહીં દેવી પાર્વતીના આશીર્વાદ લેવા આવે છે. પાર્વતીકુંડ જવા માટેનો રસ્તો પણ કઈક આવો છે કે જો તમારે પાર્વતી કુંડ જવું હોય, તો ત્યાં સુધી પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ […]

શું તમને સેથાન વેલી વિશે ખબર છે?,તો આજે જ જાણી લો

ભારતમાં ફરવા માટે એટલી બધી જગ્યાઓ છે કે જ્યારે પણ પ્લાન બનાવો હોય ત્યારે ઓછામાં ઓછા એક અઠવાડિયું તો વિચારવું જ પડે કે ફરવા ક્યાં જઈશું. ? તો આવામાં વાત કરીએ સેથાન વેલી વિશે તો કદાચ ઘણા લોકોને આ સ્થળ વિશે જાણ હશે નહી. તો આજે આપણે તેના વિશે જાણીશું. ફરવા માટે હજારોની સંખ્યામાં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code