1. Home
  2. revoinews

revoinews

રાહુલ ગાંધી સન્માનીય નેતા હોવાની સાથે દેશની પ્રગતિ ઈચ્છે છેઃ ગૌત્તમ અદાણી

આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો રજત શર્મા – ગૌતમભાઈ. ભગવાન પાસે તો બધા માંગે છે કે, થોડુ મને આપી દે, પણ લાગે છે કે ઉપરવાળો માત્ર આપનું જ સાંભળે છે. ઘણા સમયથી રિસર્ચમાં મેં જોયું છે કે આપની વેલ્થ દરરોજ વધી જાય છે. એટલે લાગે છે કે આપ કી અદાલતનો […]

સૈયદ આસીમ મુનીર:પુલવામા સમયે ISI ચીફ રહી ચૂકેલા, હવે PAK આર્મી ચીફ બનશે; જાણો તેમની સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો

નવી દિલ્હી:  પાકિસ્તાનમાં આજે નવા આર્મી ચીફના નામનું એલાન કરવામાં આવ્યું. લે. જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનના નવા આર્મી ચીફ બનાવવામાં આવશે.આસિમ મુનીર, જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આસિમ મુનીરને આ પદ માટે પસંદ કર્યા છે. પાકિસ્પાતાનના સૂચના અને પ્રસારણ મંત્રી  મારિયા ઔરંગઝેબે તેમના નામની ઘોષણા કરી છે. તેમના નામને હવે […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે

ગોઆ: ગોઆમાં  કોરોનાકાળ પછી બે વર્ષે  આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. […]

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ […]

તહેવારોમાં તમારી સુંદરતાને વધારવા આ રીતે કરો તમારી ત્વચાની કાળજી,

તહેવારો પહેલા ઘરે બનાવેલા ફેસ પેક લગાવાનું શરુ કરો નેચરલ પ્રોડક્ટનો બને તેટલો ઉપયોગ કરવો હવે દિવાળીને થોડા દિવસો જ બાકી રહ્યા છે ,ત્યારે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આકર્ષક લાગે ,આ માટે તમારે કપડાં, જ્વેલરી, અન્ય એક્સેસરીઝની ખરીદીની સાથે સાથે મેકઅપ પર પણ ખાસ ધ્યાન આપવાની જરુર હોય છે. […]

શાકમાં મીઠું વધુ પડી ગયું છે ? તો શાકને ફેંકશો નહી આ ટ્રિક અપનાવો શાક બની જશે ફરીથી ખાવાલાયક અને સ્વાદિષ્ટ

સાહિન મુલતાની- શાક-દાળમાં મીઠૂં વધુ થઈ થઈ જાય તો રોટલીનો લુંઓ એડ કરી ગરમ કરીલો કોરું શાક જો ખારું થાય ચો તેમાં બેસ ઉમેરી સુધારી લો ઘણી વખત કામના પ્રેશરમાં આવીને રસોઈમાં મીઠું કે મરચું વધુ પડી જતું હોય છે, જો કે આવું થાય તો ચિંતા કરવાની બિલકુલ પણ જરુર નથી, આજે તમને જણાવીશું કે […]

અમદાવાદઃ AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ

અમદાવાદઃ ભાઈ—બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં ફરી શકશે. આ અંગે AMTSના ચેરમેનએ જણાવ્યુ હતુ ,કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં […]

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતને 20મો ગોલ્ડ મેડલ મળ્યો,બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ સિંગલ્સમાં ભારતનો દબદબો લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ મુંબઈ:ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે.લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code