1. Home
  2. revoinews

revoinews

સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવાના પાણી માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ મુશ્કેલી નહીં પડેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર […]

કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે […]

રાજ્યમાં કરાર આધારિત નોકરી કરતા ક્લાસ-ટુ તબીબોને મહેનતાણામાં 3000નો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની જાહેરાત કરાયા બાદ આજે તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને માટે મોટો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. […]

રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

રક્ષાબંધના આજના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવકનો સંદેશ રક્ષાબંધન એટલે રક્ષા કરવા માટે વચનબદ્વ થવું રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે અમદાવાદ: આજે છે રક્ષાબંધનનું પર્વ. ભાઇ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, ભાવનું પર્વ. શ્રાવણી પૂર્ણિમા હિંદુ પવિત્ર દિવસ – રક્ષાબંધન ઉત્સવ દ્વારા મનુષ્યત્વ, ચારિત્ર્ય, સમાજપ્રેમ, નિસ્વાર્થ પ્રેમભાવના અને રાષ્ટ્રને એક સૂત્રે રાખવાનો […]

અટલ બિહારી બાજપેયીની આજે ત્રીજી પુણ્યતિથિઃ પીએમ મોદી, ગૃહમંત્રી શાહ સહીતના નેતાઓએ અટલ સ્મૃતિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ આપી

અટલ બીહારી બાજપેયીની 3જી પુણયતિથિ પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હીઃ આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.આજ રોજ વહેલી સવારે 7 વાગ્યેને 30 મિનિટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં અટલ સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ આયોજિત પ્રાર્થના સભામાં ભાગ લીધો અને તેમને […]

सुदर्शन न्यूज के युवा पत्रकार मनीष की गला रेतकर हत्या, पुलिस ने दो साथियों को किया गिरफ्तार

  पूर्वी चम्पारण (बिहार)-  14 अगस्त। हिन्दी समाचार चैनल सुदर्शन न्यूज चैनल के युवा पत्रकार मनीष कुमार सिंह की गला रेतकर निर्मम हत्या कर दी गई है। पूर्वी चंपारण जिले में पहाड़पुर थाना क्षेत्र के बथूआहां निवासी पत्रकार मनीष का शव हरसिद्धि थाना क्षेत्र के मठलोहियार गद्दी टोला चंवर से बीते बुधवार को बरामद किया […]

ગુજરાતના થોળના તળાવ સહિત દેશમાં 4 સ્થળોનો જળ સંતૃપ્ત જગ્યાઓ તરીકે રામસરમાં સમાવેશ

દિલ્હીઃ ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવવામાં આવી છે. આ જગ્યાઓમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ, હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસનો સમાવેશ થાય છે. આ અંગે ટ્વીટ ઉપર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવે ખુશી વ્યક્ત કરી રહી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી પર્યાવરણ અંગે વિશેષરૂપે ચિંતિત હોવાથી એકંદરે ભારતમાં જળ […]

એનએસ ધોની અને સાઉથના સુપરસ્ટાર વિજય વચ્ચે યોજાઈ મુલાકાતઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ એમએસ ધોની આઈપીએલના બીજા ફેઝની તૈયારી માટે ચેન્નઈ પહોંચ્યો છે. ધોનીએ આ દરમિયાન સાઉથના સુપર સ્ટાર તલપતિ વિજય સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બંનેની આ મુલાકાત ચેન્નાઈ ગોકુલમ સ્ટુડિયોણાં થઈ હતી. જ્યાં વિજય પોતાની આગામી ફિલ્મ બિસ્ટનું શુટીંગ કરી રહ્યો છે. જ્યારે ધોની પણ કેટલાક દિવસોથી […]

દિલ્હીવાસીઓને હવે શુદ્ધ હવા મળશેઃ દેશનો પ્રથમ સ્મોગ ટાવર બનશે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકો પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે. દિલ્હી સરકાર પણ પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પ્રવાસ કરી રહી છે. હવે દિલ્હીવાસીઓને આગામી દિવસોમાં શુદ્ધ હવા મળી રહેશે. દેશનું પ્રથમ સ્મોગ ટાવરનું હાલ દિલ્હીમાં નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીને પ્રદુષણથી બચાવવા માટે આનંદ વિહાર બસ સ્ટેન્ડ પાસે 24 મીટર ઉંચો એન્ટી સ્મોલ ટાવર […]

મલાઈકા અરોરાની કમાણીની તુલના પોતાના સાથે કરતા અર્જુન કપૂરને આવ્યો ગુસ્સો, જાણો ઈન્સ્ટા સ્ટોરી પર શું આપ્યો જવાબ

અભિનેતા અર્જુન કપૂર મીડિયા રિપોર્ટસથી થાય નારાજ પોતાની કમાણીની તુલના મલાઈકા અરોરા સાથે કરવામાં આવતા રોષે ભરાયા ઈન્સ્ટા પર સ્ટોરી પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી મુંબઈઃબોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો કોઈથી છુપા નથી, અનેક વખત તેઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અવારનવાર તેમના રિલેશનને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code