1. Home
  2. revoinews

revoinews

ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી 30 ટકા પ્રશ્નો પૂછાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં હવે બે પ્રકારે પેપર લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે બોર્ડ દ્વારા ગણિત -બેઝિક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાયું છે જે મુજબ સરળ ગણિતની પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો હશે તે વિદ્યાર્થીઓને ધો.10ના ગણિતના પાઠ્યપુસ્તકના અંતિમ બે પ્રકરણ આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી કુલ 24 ગુણના પ્રશ્નો પુછાશે. કુલ […]

શું તમને ખબર છે સિંધવ મીઠુ આપણા સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો તેનાથી થતા લાભ

સિઁધવ મીઠું આરોગ્યને કરે છે ફાયદો સફેદ મીઠાથી થાય છે નુકશાન સિઁધવ મીઠુંથી અનેક બીનારી રહે છે કંટ્રોલમાં સિંધવ મીઠાના સેવનથી કોલેસ્ટ્રોલ વધવાનો ડર રહેતો નથી સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છએ કે મીઠું એટલે સ્લો પોઈઝન તરીકે કાર્ય કરે છે મીઠુ ખાવાથી ઘણું નુકશાન થાય છે, પરંતુ આજે આપણે સિંઘવ મીઠું ખાવાથી સ્વાસ્થ્યને થતા […]

PM મોદી આજે  બનારસના પાંચ લાભાર્થીઓ સાથે કરશે સંવાદ – આ સાથે જ ‘ગરિબ કલ્યાણ યોજના’નો કરશે આરંભ

પીએમ મોદી બનારાસના 5 લોકો સાથે કરશે વાત વારાણસીમાં ગરિબ કલ્યાણ યોજનાનો થશે આરંભ   દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ગુરુવારના રોજ વારાણસીના પાંચ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. સેવાપુરી બ્લોકના ભીષ્મપુર ગામના છાબીલા, બદામી, હીરામન, લક્ષ્મણ અને સારા નામના આ વ્યક્તિઓ દેશના પીએમ મોદી સાથે તેમના અનુભવો શેર કરશે. બીજી તરફ  ગરીબ કલ્યાણ […]

કિચન ટિપ્સઃ જો પરાઠા તળતી વખતે કાચા રહે છે તો હવે આ ટિપ્સ અપનાવો, પરાઠા બનશે ક્રિસ્ટી અને અંદરથી સોફ્ટ

પરાઠા પહેલા બન્ને બાજુ શેકાવા દેવા આમ કરવાથી તેલ ઓછું જોઈએ છે અને પરાઠા બરાબર તળાશે ઘરમાં દરેકને સવારનો પાક્કો નાસ્તો કરવાની મોટાભાગે આદત હોય છે, ખાસ કરીને ગુજરાતી પરિવારમાં અવનવા નાસ્તાઓ સવારે બનતા હોય છે, પરંતુ ઘરના મોભીને મોટા ભાગે ઘંઉના લોટના સાદા પરાઠા વધુ ભાવતા હોય છે, સ્વાદની સાથે હેલ્ધી હોવાથી આજે પણ […]

टोक्यो ओलंपिक : पहले ही दिन भारत का खाता खुला, मीराबाई चानू ने भारोत्तोलन में रजत जीत रचा इतिहास

टोक्यो, 24 जुलाई। टोक्यो ओलंपिक खेलों में पदक स्पर्धाओं के पहले ही दिन भारत का खाता खुल गया, जब महिला भारोत्तोलक मीराबाई सैखोम चानू ने 49 किलोग्राम भार वर्ग में रजत पदक जीतकर भारतीय खेलों के इतिहास में नए अध्याय का सृजन कर दिया। Could not have asked for a happier start to @Tokyo2020! India is […]

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે […]

મન વિચલીત કર્યા વિના સતત પ્રેકટીસથી સફળતાના શિખર સર કરી શકાયઃ જીત જાની

કુંગફુ-કરાટેનું નામ પડતા જ સૌ પ્રથમ હોલીવુડના સુપર સ્ટાર બ્રુસલી અને જેકી ચેનનું નામ સૌ પ્રથમ મોઢા ઉપર આવે છે. આજે દુનિયામાં કુંગફુ-કરાટેમાં જાપાન અને ચીન સહિતના દેશ સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ભારતીય તરૂણો અને યુવાનો પણ કુંગફુ-કરાટે કાઠુ કાઢી રહ્યાં છે. અમદાવાદમાં 14 વર્ષના જીત જાની નામના તરૂણે કુંગફુ-કરાટેમાં મહારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code