1. Home
  2. revoinews

revoinews

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને […]

જમ્મુ-કાશ્મીર માં વર્ષ દરમિયાન 15 જવાન શહીદ , 25 આતંકવાદીઓનો સેનાના જવાનો એ કર્યો ખાતમો

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે આખા વર્ષ દરમિયયાં અહી સેન ખાડે પેજ રહીને આતંકી પ્રવવુતિઓ ને નાકામ  કરવામાં જોતરાયેલી હોય છે ત્યારે આ વર્ષ આટલે કે 2023 દરમિયાન અત્યાર સુધી સેનાએ  25  આતંકી ઓને ઠાર કર્યા છે . આ બાબતની જાણકારી પ્રમાણે  આ  વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં હિંસક ઘટનાઓમાં 15 […]

સત્ય નડેલા દ્વારા મોટી જાહેરાત,ભૂતપૂર્વ OpenAI બોસ સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા

દિલ્હી: ઓપનએઆઈના ભૂતપૂર્વ વડા સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ સોમવારે આની જાહેરાત કરી હતી. અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન માટે નવી ટીમનું નેતૃત્વ કરવા માટે ઓલ્ટમેન Microsoft સાથે જોડાઈ રહ્યા છે. ઓલ્ટમેનની સાથે ઓપનએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેગ બ્રોકમેન પણ માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. નડેલાએ આ વાતની જાહેરાત એક્સ પર કરતાં લખ્યું […]

અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અંડવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમાનાર છે જેને લઈને અઅમદાવાદ માં સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે આ સાથે જ મેચ જોવા આવનાર દર્શકોને સમસ્યા ના સર્જાઇ તે માટે પરિવાહ સુવિધાને પણ વધુ સરળ બનાવમાં આવી છે . પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આવતીકાલે રવિવારે સમગ્ર અમદાવાદ શહેરના જુદા […]

વર્લ્ડકપમાં કમાલની બોલિંગ કરનાર મોહમ્મદ શમીના સન્માનમાં યુપીની સરકાર મિની સ્ટેડિયમ અને જિમનું કરશે નિર્માણ

દિલ્હી – વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કરીને મોહમ્મદ શમીએ ક્રિકેટ રાશિયાઓના દિલ જીત્યા છે સેમી ફાઇનલમો ન્યુલેન્ડ સામે 7 વિકેટ લઈને ભારતને શાનદાર જીત આપવી હતી બસ ત્યારથી મીડિયામાં બોલર શમીના  ભરપૂર વખાણ થઈ રહ્યા છે ત્યારે પોતાના રાજ્યની સરકારે પણ શમીન આ શોર્યની નોંધ લીધી છે. ગામના મેદાનમાં બનેલી પીચથી પ્રવાસની શરૂઆત કરી […]

પીએમ મોદી એ ‘વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટ’ને વર્ચ્યુઅલ રીતે  સંબોધિત કરી, જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

  દિલ્હી – પીએમ મોડી એ આજરોજ શુક્રવારે વર્ચ્યુઅલ રીતે  ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ને સંબોધિત કરી  હતી,ભારત દ્વારા આયોજિત ગ્લોબલ સાઉથ સમિટનું સંગઠન શરૂ થયું છે. G-20ની યજમાની કર્યા બાદ આ કોન્ફરન્સને ભારતની કૂટનીતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું ઉદ્ઘાટન […]

જમ્યા પછી તમે આ ભૂલો ન કરતા,જાણી લો

જ્યારે પણ કોઈ વ્યક્તિ જમવા બેસે છે ત્યારે તે કોઈને કોઈ ભૂલ કરતા હોય છે, જેમ કે દૂધની વસ્તુ અને ખાટી વસ્તુઓ એક સાથે જમતા હોય છે. અથવા કોઈ એવું ભોજન કરતા હોય છે જેના કારણે પાચનશક્તિને અસર થતી હોય છે. તો આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ. સૌથી પહેલા તો તે વિશે જાણીશું કે […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’નું ટિઝર રિલીઝ, ફરી એક વાર એક્શન હિરો શાનદાર અવતારમાં

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર રજનિકાંત આટલી ઉમંરે પણ સતત એક્ટિવ રહે છએ અનેક સુપર હિટ ફિલ્મો આપતા રહે છએ તાજેતરમાં ફિલ્મ જેલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને લઈને રજનિકાંત ચર્ચામાં આવ્યા હતા આ ફિલ્મે કરોડોની કમાણી કરી હતી ત્યારે હવે રજનિકાંતની અપકમિંગ ફિલ્મ લાલ સલામનું ટિઝર આજરોઝ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે હવે  રજનીકાંત આ […]

રામનગરી અયોધ્યામાં આજથી 3 દિવસીય દિપોત્સવનો થશે આરંભ, દેશની લોક સંસ્કૃતિની જોવા મળશે ઝલક 

અયોધ્યા – દિવાળી એટલે ભગવાન નરમ વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા બસ ત્યાર થી દિવાઓ પ્રગટાવીને આ ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને આયોધ્યાની દિવાળી ખાસ હોય છે અહી લખો દિવડાઓ દર વર્ષે પ્રગટાવાઈ છે ત્યારે હવે આજ રોજ ગુરુવારથી અયોધ્યામાં ત્રણ દિવસીય દીપોત્સવ  ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આજથી સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ  શણગારવામાં […]

પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોને લઈને ચાલતી અટકળોનો અંત, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણીને લઈને મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતિએ કહ્યું કે, મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કામ 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ચૂંટણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code