Site icon Revoi.in

આજથી છઠ પૂજાના પર્વની શરૂઆત , જાણો અહી છઠ પૂજાનું મહત્વ અને કયા રાજ્યોમાં મનાવાઈ છે આ તહેવાર 

Social Share

દિલ્હી –  છઠ પૂજામાં સનાતન ધર્મમાં છઠ પૂજાનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર ઉપવાસીઓ ભગવાન સૂર્ય અને છઠ માતાની પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે. લોકો સૂર્ય પ્રત્યે તેમનો આદર અને કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે કારણ કે તે તમામ જીવોને પ્રકાશ, સકારાત્મકતા અને જીવન પ્રદાન કરે છે.

કયા રાજ્યો માં મનાવાઈ છે આ તહેવાર  

 છઠ પૂજા બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે, ભક્તો ભગવાન સૂર્ય અને છઠ માતાની ખૂબ ભક્તિ સાથે પૂજા કરે છે. આ વ્રત સંપૂર્ણપણે છઠ્ઠી મૈયાની પૂજાને સમર્પિત છે.
ક્યારે માનવાઈ છે આ તહેવાર