બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ
બજારમાં વેચાતા ચાઈનિઝ લસણને કારણે તમારા શરીરમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી આંતરડા અને કેન્સર જેવી બિમારી થઈ શકે છે. ભારતીય લસણની કળી ઝીણી અને નાની હોય છે જ્યારે ચાઈનિઝ લસણની કળીઓ મોટી તેને ફોલવામાં પણ સરળતા રહે છે.
ચાઈનિઝ લસણમાં કેમિકલનો ઉપયોગ થાય છે જેને કારણે ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Chinese Garlic Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar in the market Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS may be Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar serious illnesses sold Taja Samachar viral news