દાંત અને પેઢાના દુખાવામાં તથા શ્વાસમાં આવતી દુર્ગંઘને દૂર કરવાનું કામ કરે થછે લવિંગ જાણો તેના અનેક બીજા ફાયદા
- લવિંગ ચાવવાથી હેલ્થ સુધરે છે
- દાંતનો દુખાવો અને પેટની સમસ્યામાં રાહત મળે છે
પ્રાચનીકાળથી જ મરી મસાલાઓને રસોઈઘરમાં જે રીતે ખાસ સ્થાન અપાયું છે તે જ રીતે તેનો ઔષધિ તરીકેનો ઉપયોગ પણ ઘણો છે,આયુર્વેદમાં મરી મસાલા તેજાનાનો ઉપયોગ દવાઓ તરીકે થતો આવ્યો છે,પહેલાના સમયમાં જ્યારે ફાર્માસી નહોતી ત્યારે આ મલાસાઓ હાથ-પગના દુખાવો, પેટની સમસ્યા દરેક સારવારમાં વાપરતા હતા આમાંથઈ એક વલિંગ પણ છએ લવિંગને ચાવીને ખઆવાથી પણ આરોગ્યે નિરોગી રહે છે તો ચાલો જાણીએ લવિંગ ખાવાના ફાયદાઓ વિશે.
લવિંગમાં વિટામિન C, વિટામિન A, મેગ્નેશિયમ, ફાઈબર,યુજીનોલ જેવા તત્વો રહેલા છે.યુજીનોલ એ એન્ટિ ઓક્સિડેંટ છે જેથી જે લોકોને ગેસ અપચનાની ફરીયાદ હોય તેમણે ભૂખ્યા પેટે બે લવિંગ ચાવીને ખાવાથી ફઆયદા થાય છે.
ખાસ કરીને જે લોકો હાઇપર એસિડિટી છે તેઓએ લવિંગને શેકી ખાવા જોઈએ.લવિંગ અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં રાહતનું કામ કરે છે
જે લોકોને દાંત દુખાવાની કે શ્વાસમાં દુર્ગંધ આવવાની ફરીયાદ છે તેમણએ પણ લવિંગને ચાવીને ખઆવા જોઈએ જેનાથઈ દાંતના પેઢાનો દુખાવો મટે છે.પેઢા મજબૂત બને છએ અને શઅવાસમાંથી આવતી દૂર્ગંઘ દૂર થાય છે.
જો તમને ખોરાકને લઈને પેટ ગડબડ રહેતું હોય તો તમે જમીને મુખવાસ તરીકે લવિંગનો યૂઝ કરો એટલે કે જમીને 2 લવિંગ ચાવી તેનું થૂક ગળી જાઓ જેનાથી પેટની સમસ્યાઓ દૂર થશે.
જો તમારા શ્વાસમાં ખરાબ બદબૂ આવતી હોય તો તમારે મોઠામાં બે લવિંગ રાખવાના હોય છે ામ કરવાથી શ્વાસમાં આવતી ખરાબ બદબૂ દૂર થઈ જાય છે.
આ સાથે જ બે લવિંગ બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલ્ટી કે ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છેઆ સાથે રોજ રાતે સૂતી વખતે ૩ લવિંગ ખાઈને એક ગ્લાસ નવશેખા પાણી સાથે લો છો તો પેટ સંબંધી અનેક રોગો દૂર થાય છે.
લવિંગને મોઠામાં મૂકી રાખવાથી પેઢાનો દુખાવો દૂર થાય છે તો સાથે જ દાંત દુખતા પણ બંધ થઈ જાય છે.આ માટે લવિંગ રામબાણ ઈલાજ છે.
જો તમે ટ્રાવેલિંગમાં ઉબકાની સમસ્યા હોય તેવી સ્થિતિમાં મોઢામાં લવિંગ રાખી મૂકો તેનાથી તમને ઉબકા નહી આવે આ સાથે જ લવિંગને શેકીલો તેનો ભૂખો કરીને તેમાં એલતચી મિક્સ કરીને ખાવાથી પેટની સમસ્યાઓ મટે છે.ભૂખ્યા પેટે આ ચુરણનું તમે સેવન કરી શકો છો.