Site icon Revoi.in

સીએમ યોગીએ અયોધ્યામાં મોડી રાત્રે વિકાસ કાર્યોનું કર્યું નિરિક્ષણ

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત પોતાના કાર્યને લઈને સજાગ રહે છે,અધિકારી પાસેથી કાર્યો સમયસર થાય તેવી અપેક્ષાઓ વચ્ચે તેઓ ઘણી વખત અચાનક રાત્રીના સમય કાર્યસ્થળનું વનિરિક્ષણ કરવા પહોંચે છે ત્યારે વિતેલી મોડી રાત્રે પણ સીએમ યોગી અયોધ્યામાં વિકાસ કાર્યોના પરિક્ષણ માટે પહોંચ્યા હતા.

આ નિરિક્ષણ જકરમિયાન સીએમ યોદીએ નઅહી હાજર અધિકારીઓને નિર્દેશો પણ આપ્યા હતા. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, સાંસદ લલ્લુ સિંહ, મેયર ગિરીશ પતિ ત્રિપાઠી, ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા, રામચંદ્ર યાદવ અને ઘણા અધિકારીઓ પણ હાજર હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે  સીએમ યોગી બે દિવસની અયોધ્યાની મુલાકાતે આવ્યા છે.અયોધ્યાની બે દિવસીય મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે મોડી રાત્રે વિકાસ કાર્યોની હકિકત  જાણવા બહાર ગયા હતા. કમિશનર ઓડિટોરિયમમાં સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગુપ્તર ઘાટ અને નવનિર્મિત ગુપ્તર ઘાટ પાર્કનું નિરીક્ષણ કર્યું હતું.

અહીયા નિરિક્ષણ કર્યા બાદ સીેમ યોગી બંધા થીને રામની પોંડી પહચ્યા હતા. આ પછી મુખ્યમંત્રીએ સૂરજ કુંડનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં મુખ્યમંત્રીએ લેસર શો પણ નિહાળ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ તમામ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.