Site icon Revoi.in

ઉનાળામાં લીલા ઘાણાનું સેવન આંખો સહીત શરરીમાં ઠંડક આપવાનું કરે છે કામ

Social Share

આજે વાત  કરીએ  લીલા ધાણાની , લીલા ધાણાને ખાલી પેટે ચાવીને ખાવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે તેના ઘણા ફઆયદાઓ થાય છે,આમ તો આપણે લીલા ધાણાનું સેવન શાકમાં નાખવામાં ચટણી બનાવામાં કરતા હોઈએ છીએ જો કે ધાણામાં સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા છે. 

 આ સાથે જ કિડનીની અનેક બીમારીઓમાં લીલા ધાણા ઉત્તમ ગણાય છે,આ સાથએ જ સુગરમા લીલા ઘાણા દર્દીઓ માટે રામબાણ ઈલાજ છએ કારણ કે તેનાથી ઇન્સ્યુલિનને મુક્ત કરવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

કાચા લીલા ધાણાના સેવનથી લોહી પણ સુદ્ધ બને છે,જે લોકો એનિમિયાથી પીડિત છે તેમના માટે કોથમીર સારી દવા બની શકે છે. ધાણાના પાનમાં આયર્ન વધુ માત્રામાં જોવા મળે છે. આયર્નને કારણે જ કોઈને એનિમિયા થાય છે.

આ સાથે જ પેટની ઘણી સમસ્યાઓમાં લીલાધાણા રાહતનું કાર્ય કરે છે,પેટમાં ગેસ થવો અપચો થવો કે પછી ફએટ ફૂલવું દરેક રોગમાં લીલા ધાણા રાહત આપે છે

લીલા ધાણાના પાનમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છેતેનું સેવન કરવાથી શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ એટલે કે HDL અથવા સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. જેનાથી હ્દયની બીમારીઓમાં રાહત મળે છે.