મરી અને ઘીનું સેવન શિયાળામાં શરદી ખાસી મટાડે છે, આ સહીત આટલી બીમારીમાં આપે છે રાહત
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાળા મરી કાવાથી શરદી ખાસી મટે છે.જો કે દેશી ઘી પણ આરોગ્યને ઘણો ફાયદો કરે છે,આ સાથે જો બન્નેનું મિક્સ કરીને સવેન કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે,ખાસ કરીને આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.
ઘી અને મરીની માત્રાઃ- એક નાની ચમચી ઘી માં 3 થી 4 મરી વાટીને તેનો પાવડર સેવો જોઈએ,વધુ મરી પેટમાં બળતરા જેવી બીમારી કરી શકે છે.જેથી માપમાં મરીનો ઇપયોગ કરવો જોઈએ.
જાણો ઘી અને મરીનું સેવન કરવાના ફાયદા
જો તમને ખૂબ શરદી થઈ હોય તેવી સ્થિતિમાં એક ચમચી ઘીને ગરમ કરો અને તેમાં 2 નંગ મરીનો પાવડર નાખીને ચાટી જાવનો આમ કરવાથી શરદીમાં રાહત ણળશે અને ગળું દુખતું હશે તો તેમાંથી પણ રાહત મળશે,સાથે જ કફ પણ છૂટો પડે છે.
આ સાથે જ 1 નાની ચમચી ઘીને ગરમ કરી તેમાં 1 ચમચી સૂઠ નાખીને ચાટવાથી પણ શરદીમાં અને ખાસીમાં રાહત મળે છએ
એલચીનો પાવડર તથઆ ઘઈમે મિક્સ કરીને ગરમ કરી ખાવામાં આવે તો કફ છૂટો પડે છએ અને બંદ નાક પણ ખુલી જાય છે.
ઘી અને કાળા મરીથી પણ આંખોની રોશની વધે છે. તેના માટે દેશી ઘીના થોડા ટીપાંમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરીને દરરોજ તેનું સેવન કરો.બને ત્યા સુધી સવારે જાગીને ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે.