કીચન એટલે સામાન્ય રીતે તેને સ્ત્રીઓની પ્રયોગશાળા તરીકે આપણે આળખીયે છે, સ્ત્રીઓનો મોટા ભાગનો સમય કિચનમાં પસાર થતો હોય છે, કિચનમાં રેહલી કેટકેટલીય વસ્તુઓ થકી સ્ત્રીઓ ઘરના લોકોની ઝટપટ સારવાર કરી દે છે, અનેક મરી મસાલા એવા છે કે જેનો પ્રાચીન સમયથી ઓષધિય તરીકે ઉપયોગ થતો આવ્યો છે.
કિચનમાં જોવા મળતા મરી, લવિંગ, તજ, મીઠૂં, હરદળ, મેથી થી લઈને નાની અમથી દેખાતી રાય પણ અનેક ગુણોથી સભર હોય છે.જેનો ઉપયોગ અનેક રીતે દવા તરીકે થતો હોય છે, આમ ઘરમાંજ રહેલી કેટલીક વસ્તુઓથી આપણે અનેક બિમારીની સારવાર કરી લઈએ છે. તો આજે વાત કરીશું રાઈથી થતા ફાયદાઓ અને તેના જુદા જુદા ઉપયોગ વિશે.
જાણો રાયના ઉપયોગો અને અનેક ફાયદાઓ
સામાન્ય રીતે દરેક જાતના વધારવામાં રાઈની હાજરી મહત્વની હોય છએ, રાયથી શાક સ્વાદિષ્ટ બને છેરાઈના તેલમાં એકદમ ઝીંણુ મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગમાં પણ રાહત થાય છે
ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને પીવડાવવાથી રાતમાં બેડમાં પેશાબ કરવાનું બંધ કરે છે.જ્યારે હાથ પગમાં કંઈ ક વાગ્યું હોય અને સોજો થયો હોય ત્યારે રાયનો લેપ બનાવી ગરમ કરીને સોજા પર લગાવવાથી આરામ મળે છે
રાયનો લેપ લગાવવાથી દૂખાવામાં મોટી રાહત થાય છે.જ્યારે ડાયેરિયા થયા હોય ત્યારે એક ચમચી રાઈનું સેવન કરવાથી ઝાડા બંધ થાય છેજો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય થોડી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે તે વ્યક્તિને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે.
રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે.રાયનો લેપ માથાનો ખોડો પણ દૂર કરે છે સાથે માથાના દુખાવામાં રાહત આપે છે
સાધાનો દુખાવો એ સમસ્યા છે જે વ્યક્તિને લાચાર બનાવે છે કારણ કે જો તમને સાંધાનો દુખાવો થાય તો તમે તમારું કોઈ પણ કામ ભલાઈથી કરી શકશો નહીં, પરંતુ જો તમે રાઇને પીસીને કપ સાથે મિક્સ કરો તો તેના પર મસાજ કરો. તેથી તમને સાંધામાં દુખાવો નહીં થાય.
લોકો તમને ધૂમ્રપાન કરે છે તે લોકોના હોઠ કાળા થતા જોયા હશે જો તમારી આવી સ્થિતિ હોય તો આકાર્ક્રો અને રાઈને બરાબર પીસી લો અને તેને તમારા હોઠ ઉપર લગાવો, આમ કરવાથી ઘણો ફાયદો થાય છેરાઈ વાળું ગરમ આ પાણીને નાહવાથી શરીરનો જુખાવો મટે ઠે
રાઈ વાળા નવસેકા ગરમ પાણીમાં બેસવાથી યૌન રોગ પ્રદર, પ્રમેહમાં રાહત મળે છેજેમને માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે.રાઈના લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે.રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છેરાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.