Site icon Revoi.in

પલાળેલી અખરોટનું સેવન સ્વાસ્થને કરે છે બમણો ફાયદો. જાણો તેમા રહેલા ગુણો

Social Share

શિયાળામાં ડ્રા.ફ્રૂટ ખાવાની મજા જ કંઈક ઓર છે,સ્વાદની સાથે શરીરને તે તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે શરીરમાં પુપતી એનર્જી આપે છે અવે એક પ્રકારનો હરમાટો મળી રહે છે,આજે વાત કરી એપલાળેલી અખરો ખાવાની,રાત્રે અખરોટને પાણીમાં પલાળઈને જો સવારે નાસ્તામાં તેને ખાવામાં આવે તો તેના અઢળક ગુણો છે.તમે અખરોટને સૂકવીને ખાઓ કે પલાળીને ખાઓ, જ્યારે તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો ત્યારે જ તમારા શરીર પર તેની સૌથી વધુ અસર પડશે.

અખરોટમાં સમાયેલ મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે.જેથી રોજ રાત્રે અખરોટમાંથી મગજ જેવો ભાગ કાઢીને તેણે પાણીમાં પલાળી દો અને દરરોજ ભૂખ્યા પેટે તેનું સેવન કરો.આ સાથે જઅખરોટમાં અલ્ફા-લિનોલેનિક એસિડ સમાયેલું હોય છે, જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી તત્વ છે, આ સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે.અખરોટનું સેવન આપણા હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે, જે માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને જ નહીં પરંતુ સારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.અખરોટને પલાળીને તેનું સેવન કરવાથી વાળ અને ત્વચાને ઘણો ફાયદો થાય છે.સામામન્ય રીતે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ ઘણ રહાત આપવાનું કાર્ય કરે છે.

વધી રહેલા  વજનથી પરેશાન છો અને તમામ પ્રયાસો છતાં પણ તમે તમારી ભૂખને કાબૂમાં નથી રાખી શકતા તો વજન ઘટાડવા માટે તમારા આહારમાં પલાળેલા અખરોટને સામેલ કરવાનું છે, જે તમને આ કાર્યમાં મદદ કરશે. પલાળેલા અખરોટમાં પ્રોટીનની સાથે-સાથે કેલરી પણ ઓછી હોય છે.