Site icon Revoi.in

મધ સાથે આ ત્રણ પાવડરનું સેવન ખાસી, શરદી સહિત શ્વાસ લેવાની સમસ્યામાં આપે છે રાહત

Social Share

મધ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ આયુર્વેદિકમાં મધને રોગોની દવા તરીકે ઓળખાય છએ પણ જો આ મધમાં કેટલાક મસાલા મરી મિક્સ કરીને તેનું સવેન કરવામાં આવે તો ઘણી બીમારીની દવા બની શકે છે,ખાસ કરીને એલચી પાવડર, તજ પાવડર અને સૂઠ પાવડર મધ સાથે મિક્સ કરીને ખાવામાં ાવે તો ખાસી ,શરદી તથા શ્વાસ લેવાની સમસ્યામાંતી કાયમી ઠૂટકારો મળી શકે છે.

મધ અને એલચી

1 ચમચી મધમાં 2 એલચીને વાટીને પાવડર બનાવી મિક્સ કરીદો તેનું સેવમ તમને ખાસીમાં અને શરદીમાં રાહત આપે છે,એલચી જેટલી નાની દેખાય છે, એટલી જ તે ગુણોથી ભરપૂર હોય છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છેમધ અને એલચી બંનેમાં એન્ટી કેન્સર ગુણધર્મો જોવા મળે છે. આ એક એવો ગુણ છે જે શરીરમાં બની રહેલા કેન્સરના કોષોને વિકસતા અટકાવે છે અને કેન્સરનું જોખમ ઘણી વખત ઘટાડે છે. આ કારણોસર જો તમે એલચી અને મધનું સેવન એક સાથે કરશો તો તેનાથી કેન્સરની સમસ્યાને પણ દૂર રાખવામાં મદદ મળી શકે છે.

મધ અને તજ પાવડર

આ બન્નેનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે એલચીનું સેવન ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં, તે શરદી, ખાંસી અને છીંકની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. જ્યારે એલચીને તજના પાવડર સાથે પીવામાં આવે છે, તો આ રોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ સક્રિય રૂપથી કાર્ય કરશે.આ સાથએ જ જો તમમે શઅવાસની તકલીફ છે તો તેમાં પણ રાહત મળે છએ

જો તમે ઈચ્છો તો એક ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ અને અડધી ચમચી તજ પાવડર મિક્સ કરી સવારે યકાલી પેટે તેનું સેવન કરી શકો છો આ પાણી તમારી ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે.અને પાચન ક્રિયાને મજબૂત બનાવે છે.

મધ અને સૂંઠ

શરદી અને ખાસી માટે આ બન્નેનું સેવન રામબાણ ઈલાજ છે,ગળામાં જામેલો કફ ઠૂટો પાડે છે સાથે જ હાથ પગના દુખાવામાં પણ રાહત આપે છે,1 ચમચી મધમાં માત્ર 2 ચપટી સૂઠ તમારા અનેક રોગની સારવાર કરી દે છે.પાચનશક્તિ જાળવવા ફાઈબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ સિવાય જો તમે એલચી અને મધ સાથે  સૂંઠનું સેવન કરો છો તો તે પાચનશક્તિમાં પણ સુધારો કરે છે. આ સાથએ જ લોહી શુદ્ધ કરવાનું કામ આ મિશ્રણ કરે છે.